________________
૧૦૪
સંબોધ પ્રકરણ
सिक्खावयंमि जइ वयअइरित्ते धम्मकज्जमुटुविए। साहुव्व तत्थ इरियापरएहि तत्थ कायव्वं ॥६६॥ शिक्षाव्रते यदि व्रतातिरिक्ते धर्मकार्योत्थापिते। સાવિ તપાસ્તત્ર #ર્તવ્યમ્ II ૬૬ II ........... ૨૦૭૨
ગાથાર્થ– જો (સામાયિક વગેરે) શિક્ષાવ્રતમાં વ્રત સિવાય બીજું ધર્મકાર્ય કોઇએ ઉભુ કર્યું હોય, અર્થાત્ શિક્ષાવ્રતમાં શિક્ષાવ્રત સિવાય અન્ય ધર્મકાર્ય કરવા માટે કોઈ સ્થળે જવાનો પ્રસંગ આવી જાય, તો તે શ્રાવક સાધુની જેમ ઇર્યાસમિતિથી ત્યાં જાય અને સામાયિક વગેરેમાં થઈ શકે તેવું) કાર્ય કરે. (૬૬) पडिमापडिवण्णाणं, पुण तिकरणजोओ न संगओ जम्हा। . નો મિથરા પુળ, દેવયાર થમ ૬૭ . प्रतिमाप्रतिपन्नानां पुनस्त्रिकरणयोगो न सङ्गतो यस्मात् । ન થમતોષ પુનઃ શવ્રતાનાં જ ધર્માર્થમ્ I ૬૭ : ૨૦૭૨
ગાથાર્થ પ્રતિમા જેમણે સ્વીકારી છે તેમને પણ જે કારણથી ત્રિકરણયોગ અસંગત છે તે કારણથી તે સિવાયના દેશથી વ્રત સ્વીકારનારા શ્રાવકોને ધર્મ માટે ત્રિકરણયોગ કેવી રીતે અસંગત ન હોય? અર્થાત્ અસંગત છે.
વિશેષાર્થ– પ્રતિમાને સ્વીકારનાર શ્રાવક મન-વચન-કાયાથી ન કરવું, ન કરાવવું અને ન અનુમોદવું એમ નવ ભાંગાથી પાપનો ત્યાગ કરી શકતો નથી તો દેશથી વ્રતોને સ્વીકારનાર નવ ભાંગાથી પાપનો ત્યાગ કેવી રીતે કરી શકે? અર્થાત ન કરી શકે. વળી પાપત્યાગ પણ પોતાના કામ માટે હોય, ધર્મ માટે નહિ. આ જ વિગતને હવે પછીની ગાથાઓમાં સ્પષ્ટ કરે છે. (૬૭)
कयकम्मादाणवओ, जिणभूसणकरणकारणे निरओ। वणकम्मवओ वि जिणवरपूयणकुसुमाणि उवचिणइ ॥६८॥ कृतकर्मादानव्रतो जिनभूषणकरण-कारणे निरतः । વનકર્મવ્રતોષિ નિનવરપૂબનવુસુમાગુપવિનતિ / ૬૮ I . ... ૨૦૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org