________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૦૫ ગાથાર્થ જેણે કર્માદાન વ્રતનો સ્વીકાર કર્યો છે તે શ્રાવક જિનના આભૂષણો કરવા-કરાવવામાં તત્પર બને. જેણે વનકર્મ વ્રત લીધું છે તે શ્રાવક પણ જિનપૂજા માટે પુષ્પોને ચૂંટે છે. (૬૮).
एमाइसव्वकरणे, न दोसपोसो वि कहवि सड्डाणं। नियगिदियत्थसाहण-संकप्पो जाव न हु हुज्जा ॥६९ ॥ एवमादिसर्वकरणे न दोषपोषोऽपि कथमपि श्राद्धानाम् ।। નિક્રિયાર્થસાધનસંપો વાવત્ નું વેત્ ા ૬૬ II. ૨૦૭૪
ગાથાર્થ– (વ્રતધારીને પણ) ઇત્યાદિ સર્વ કાર્યો કરવામાં કોઈ પણ રીતે દોષનું પોષણ નથી જ. તેમાં પોતાની ઇંદ્રિયોના વિષયોને સિદ્ધ કરવાનો સંકલ્પ ન હોવો જોઇએ. (૬૯)
उक्विटुजहन्नमज्झिम-वयधणसत्तीहि भत्तिनिम्माणे। पासायाइविहाणे, आयवयं समतुलिज्जा य ॥७० ॥ उत्कृष्ट-जघन्य-मध्यमव्रत-धनशक्तिभिर्भक्तिनिर्माणे । પ્રસાતિવિધાને ગાય-વ્યથી સંતોયેત્ ા ૭૦ ...............૨૦૦૧ ગાથાર્થ– ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય એ ત્રણમાંથી જે રીતે વ્રતો સ્વીકાર્યા હોય, પોતાની પાસે ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય એ ત્રણમાંથી જેટલું ધન હોય, એ વ્રતોથી અને ધનશક્તિથી જિનભક્તિ કરવામાં અને જિનમંદિર નિમણિ વગેરેમાં આય-વ્યય (આવક-જાવક)ની તુલના કરે, અર્થાત્ આય-વ્યયનો નિર્ણય કરીને તે પ્રમાણે જિનભક્તિ વગેરે કરે. (૭) गिहिकज्जे वि विगिंचइ, पच्चक्खाणं खु देसकालाइ। जाणगचउभंगंमी, सइअंतद्धाण वज्जिज्जा ॥७१ ॥ गृहिकार्येऽपि विवेक्ति प्रत्याख्यानं खलु देशकालादि। ' જાવતુ મૃત્યરા વયે ા ૭૨ I .... ૨૦૭૬
ગાથાર્થ– ઘરનાં કાર્યોમાં પણ દેશ-કાળને આશ્રયીને પ્રત્યાખ્યાનનો વિભાગ કરે, અર્થાત્ અમુક દેશમાં અમુકકાળમાં આ રીતે પ્રત્યાખ્યાન કરું છું. અમુક દેશમાં, અમુક કાળમાં આ રીતે પ્રત્યાખ્યાન કરું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org