________________
૧૦૨ *
સંબોધ પ્રકરણ જિનબિંબની સ્થાપનાનું આ ફળ છે. એમ આગમવેદી મહાપુરુષોએ કહ્યું છે. પરમગુરુના આ ગુણોનો બોધ પણ કેટલાક લઘુકર્મી જીવોને તેવા પ્રકારના શુભપરિણામમાં કારણ બનવા દ્વારા ભાવઆપત્તિ નિસ્તરણ ગુણ ધરાવે છે. (૬૦) (ધર્મસંગ્રહણી ગા-૮૭૪)
सज्झायज्झाणकरणे, आगमपरिवड्डणं तओ नियमा।.. रागादीण पहाणं, तत्तो मोक्खो सयासोक्खो ॥६१॥ स्वाध्यायध्यानकरणे आगमपरिवर्द्धनं ततो नियमात् ।
Iકીનાં પ્રહાન તો મોક્ષઃ સતાસીર્થ: I ૬ I. ... ૨૦ ગાથાર્થ સાધુઓના સંપર્કથી દરરોજ સ્વાધ્યાય-ધ્યાન કરવાનું થાય. સ્વાધ્યાય-ધ્યાનથી અવશ્ય સદ્ધોધની વૃદ્ધિ થાય. સદ્ધોધની વૃદ્ધિથી : રાગાદિ દોષોનો અત્યંત ક્ષય થાય છે. રાગાદિ દોષોનો અત્યંત ક્ષય થવાથી સદા સુખમય મોક્ષ પ્રાપ્ત થાય છે. (૬૧) (ધર્મસંગ્રહણી ગા-૮૭૫)
ता इइ सुहबज्झगओ संविग्गस्स जयणापवत्तस्स । जिणभवणकायघाए, परिणामो होइ जीयस्स ॥१२॥ तस्मादेवं शुभबाझुगतः संविग्नस्य यतनाप्रवृत्तस्य । નિનવનધિત પરિણામો મવતિ નીવર્સ | દૂર I .... ૨૦૬૭
ગાથાર્થ– આવી પડતા અનેક શારીરિક અને માનસિક દુઃખોને સહન કરવાથી-સંસારથી વિમુખ એવી પ્રજ્ઞાથી મોક્ષની અભિલાષાવાળો= સંવિગ્ન જીવ જિનાયતન બનાવતી વખતે જયણા રાખે છે, અર્થાત પાણી, લાકડા, શુદ્ધ ભૂમિનું ગ્રહણ વખતે અલ્પહિંસાનો ખ્યાલ રાખીને જિનાયતન બનાવવા પ્રવૃત્ત થાય છે. તેથી જિનાયતન સંબંધી પૃથ્વી વગેરે છકાય જીવના વધ વખતે પણ તેનો પરિણામ ઉપરોક્ત પ્રમાણે શુભ બાહ્ય આલંબનવાળો છે. (૬૨) (ધર્મસંગ્રહણી ગા-૮૭૬) मुत्तगसरीरदव्वस्स पूया भवियत्तकम्मनिद्दलणी। नो आरंभपवित्तीपसत्तया सम्मत्तसुद्धिकरी ॥६३ ॥ मूर्तकशरीरद्रव्यस्य पूजा भव्यात्मकर्मनिर्दलनी । नारम्भप्रवृत्तिप्रसक्तता सम्यक्त्वशुद्धिकरी ॥ ६३ ॥ .. १०६८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org