________________
* ૯૪ :
સંબોધ પ્રકરણ સદ્ગુણી, ૨૩. ગુણોમાં પક્ષપાત રાખનાર, ૨૪. દેશ-કાળને ઉચિત આચરનાર, અર્થાત્ અદેશમાં અનુચિત સ્થાનોમાં અને અકાળે ગમનાગમન ન કરનાર, ૨૫. બળ-અબળને જાણનાર, અર્થાત્ પોતાની શક્તિ અને અશક્તિને જાણીને તે પ્રમાણે કાર્ય કરનાર, ૨૬. સદા દીર્ધદષ્ટિવાળો, ૨૭. વિશેષ નિપુણ, ૨૮. સર્વસ્થળે કૃતજ્ઞ, ૨૯. દયાળુ, ૩૦. (વ્રત, નિયમધારી અને જ્ઞાની એવા વૃદ્ધજનોની પૂજા કરનાર, ૩૧. પોષવા યોગ્યનું પોષણ કરનાર, ૩૨. લોકપ્રિય, ૩૩. લજ્જાળુ, ૩૪. સૌમ્ય અને ૩૫. પરોપકાર કરવામાં તત્પર. આ માર્ગાનુસારી મનુષ્યના પાંત્રીશ ગુણોથી યુક્ત શ્રાવક દ્રવ્યથી શ્રાવક છે. તથા શ્રાવક કુટુંબથી સહિત હોવો જોઇએ, અર્થાત્ શ્રાવકે સંયુક્ત કુટુંબમાં રહેવું જોઇએ. (૩૧-૩૨-૩૩-૩૪-૩૫-૩૬-૩૭-૩૮-૩૯) - पच्चक्खाणे कुसलो, अद्धाभिग्गहवयाइनियमे य ।
વ્યાફવડી, સવ્વાનો છે. ૪૦ . . प्रत्याख्याने कुशलोऽद्धाभिग्रहव्रतादिनियमे च। વ્યવિવાર્તેશે સર્વે પ્રદિક્યો II ૪૦ ||..
૨૦૪, दुविहे वि अइक्कमवइकमाइयारेहि तह व इयरेहि । सुवियारजाणसुगुरूप्पवयणसवणरओ सुद्धसद्धाए ॥४१॥ द्विविधेऽपि अतिक्रम-व्यतिक्रमातिचाराभ्यां तथा चेतराभ्याम् । સુવિવારજ્ઞાનસુરિઝવવનશ્રવણરત: શ્રદ્ધા / ૪૨ / ૨૦૪૬ ગાથાર્થ– શ્રાવક પચ્ચખાણ, કાળના અભિગ્રહો, વ્રતો અને નિયમ આદિ દ્રવ્યાદિ ચતુષ્ટથી, દેશથી અને સર્વથી, એક, બે વગેરે ભાંગાઓ, અતિક્રમ અને વ્યતિક્રમ એ બંને પ્રકાર, અને અતિચાર અને અનાચાર એ બંને પ્રકાર, આ બધામાં કુશળ હોય, શુદ્ધ શ્રદ્ધાથી જીવાદિ પદાર્થોના
૧. પૂર્વે ૨૧ ગુણોથી યુક્ત દ્રવ્ય શ્રાવક છે એમ કહ્યું અને અહીં પણ ૩૫ ગુણોથી યુક્ત દ્રવ્ય
શ્રાવક છે એમ કહ્યું. અહીં બંને સ્થળે જૈન કુળમાં જન્મ વગેરેથી યુક્ત હોય અને સમ્યગ્દર્શન ન પામ્યો હોય તેવો શ્રાવક સમજવો. અહીં દ્રવ્ય શબ્દ યોગ્યતા અર્થમાં છે. અર્થાત આવો જીવ ભાવશ્રાવક બનવા માટે યોગ્ય છે. અભયકુમારને ફસાવનારી વેશ્યા દ્રવ્ય શ્રાવિકા હતી.અહીં દ્રવ્ય શબ્દનો અર્થ ભાવ શ્રાવક બનવાની યોગ્યતાથી રહિત એવો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org