________________
શ્રાવક પ્રતિમા અધિકાર णिच्चं सुदीहदंसी, विसेसदक्खो कयन्नू सव्वत्थ । सदओ वुड्डजणाणं, पूयाकड पेसपोसयउ॥३८॥ नित्यं सुदीर्घदर्शी विशेषदक्षः कृतज्ञः सर्वत्र । સયો વૃદ્ધનનાનાં પૂનાવૃત: પોપષ: II રૂ૮ || ૨૦૪૩ जणवलहो सलज्जो, सोमो य परोवयारनिरओ य । मग्गाणुसारिगुणगणसहिओ सहिओ कुटुंबेहि ॥३९॥ जनवल्लभः सलज्जः सौम्यश्च परोपकारनिरतश्च । માનુસાMિ/ળસહિત સહિતર ટુ . રૂ II ...૨૦૪૪
ગાથાર્થ– ૧. ન્યાયથી પૂર્ણ ધનસમૂહવાળો(=ન્યાયથી ધન મેળવનાર), ૨. સતત શિષ્ટાચારોની પ્રશંસા કરનાર, ૩. ભિન્ન ગોત્રવાળા અને સમાન કુલાચારવાળા સાથે વિવાહ કરનાર, ૪. પાપોની ઉપેક્ષા કરનાર, અર્થાત્ પાપભીરુ, પ. દેશના વિશિષ્ટ સુકૃત્યોને કરનાર, અર્થાત્ દઢ થયેલા અને શિષ્ટ પુરુષોને માન્ય દેશના સદાચારોને પાળનાર, ૬. કોઈના ય અવર્ણવાદ ન બોલનાર, ગુરુજન આદિના અવર્ણવાદ તો ખાસ ન બોલનાર, ૭. અતિશય ગુપ્ત રહે તેવા (જયાં કોઇનું ય ગમનાગમન ન હોય તેવા એકાંત) સ્થાનમાં અને ઘણાં બારણાંવાળું ઘર ન રાખનાર, ૮. સત્પરુષોનો અને આચારસંપન્ન સુસાધુઓનો સંગ કરનાર, ૯. માતા-પિતા વગેરેની ઉપકારીઓની તથા જ્ઞાનીઓની) ભક્તિમાં તત્પર, ૧૦. (સ્વરાજ્ય આદિથી કે મરકી આદિથી થનારા), ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરનાર, ૧૧. (મદિરાપાન આદિ) નિંદનીય પ્રવૃત્તિ ન કરનાર, ૧૨. આવક પ્રમાણે ધનવ્યય કરનાર, ૧૩. ક્યારે પણ ઉભટ વેષ ન પહેરનાર, ૧૪. બુદ્ધિના શુશ્રુષા વગેરે આઠ ગુણોથી યુક્ત, ૧૫. વારંવાર જિનધર્મને સાંભળનાર, ૧૬. યોગ્ય કાળે (ભૂખ લાગે ત્યારે) ભોજન કરનાર, ૧૭. સંતોષમાં રુચિવાળો, ૧૮. દાનગુણથી યુક્ત, ૧૯. એકબીજાને બાધા ન પહોંચે તે રીતે તેવા કાળે અને તેવી વસ્તુઓથી(=સાધનોથી) ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ સાધનાર, ૨૦. સાધુ, અતિથિ, દિન વગેરેની (યથાયોગ્ય) ભક્તિ કરનાર, ૨૧. કદાગ્રહથી રહિત, ર૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org