________________
|૮૯
શ્રાવક પ્રતિમા અધિકાર जइ वि हु सावज्जं हेऊहिं तहवि निरवज्जमणणुबंधपरं। नहु होइ तयटुंखलु पच्चक्खाणं सुसड्डाणं ॥२२॥ यद्यपि खलु सावधं हेतुभिस्तथापि निरवद्यमननुबन्धपरम् । ન મવતિ તરઈ વસ્તુ પ્રત્યાક્ષાનું સુત્રાદ્ધનામ્ II રર I ... ૨૦૦૭
ગાથાર્થ જો કે ધર્મકાર્ય સ્વરૂપથી સાવઘ હોય તો પણ હેતુઓથી નિરવઘ હોય અને સાવઘના અનુબંધવાળું ન હોય તો તે ધર્મકાર્ય નિરવદ્ય છે. સુશ્રાવકોનું પ્રત્યાખ્યાન સાવઘના અનુબંધ માટે થતું જ નથી. | વિશેષાર્થ-જેમકેશ્રાવકદરરોજ જિનપૂજા કરવી એવું પચ્ચખાણ કરે. જિનપૂજા સ્વરૂપથી સાવદ્ય છે, પણ હેતુથી (=યતનાપૂર્વકજિનપૂજા કરવાથી) નિરવઘછે. તથા હિંસાનાઅનુબંધવાળી નથી, કિંતુ અહિંસાનાઅનુબંધવાળી ( ફળવાળી) છે. (૨૨)
सारंभं सावज्जाणुबंधयं सव्वहा ण कायव्वं । तप्पच्चइयं णेयं, पच्चक्खाणं सुसड्डाणं ॥२३॥ सारम्भं सावधानुबन्धकं सर्वथा न कर्तव्यम् । તપ્રત્યયઃ શેયં પ્રત્યાધ્યાન સુશ્રાદ્ધનામ્ II રર . ....
૨૦૨૮ ગાથાર્થ– શ્રાવકોએ સાવઘના અનુબંધવાળું હોય તેવું આરંભવાળું કાર્યન કરવું જોઇએ. શ્રાવકોનું કોઈ પણ પ્રત્યાખ્યાન સાવઘના અનુબંધવાળા હોય તેવા આરંભવાળા કાર્યોના ત્યાગ માટે હોય છે. (૨૩)
गिहिवावारपरम्मुहसच्चित्ताबंभचाइणो जइवि। तह वि हुपयदसयस्स य, भत्तिपराणं निरणुबंधं ॥२४॥ गृहिव्यापारपराङ्मुखसचित्ताब्रह्मत्यागिनो यद्यपि । तथापि खलु पददशकस्य च भक्तिपराणां निरनुबन्धम् ॥ २४ ॥.... १०२९
ગાથાર્થ જો કે શ્રાવકો ગૃહસ્થના વ્યાપારોથી (=પાપપ્રવૃત્તિથી) નિવૃત્ત હોય, સચિત્તના અને અબ્રહ્મના ત્યાગી હોય તો પણ દશપદોની ભક્તિમાં તત્પર તેમને (જિનપૂજાદિમાં) સાવધનો અનુબંધ ન હોય. (૨૪)
कुलगणपभिइपएसु, भयणा सागारमियरजयणाओ। कज्जाकज्जविसेसं, लाहालाहं तहा नच्चा ॥२५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org