________________
૮૮ .
સંબોધ પ્રકરણ ગાથાર્થ– વિચરતા જિનેશ્વરો અરિહંત છે. અરિહંતો નામ-સ્થાપનાદ્રવ્ય-ભાવ એ ચાર નિપા આદિથી યુક્ત છે. કર્મથી સંપૂર્ણ મુક્ત જીવો સિદ્ધો છે. ચૈત્ય એટલે જિનમંદિર કે જિનપ્રતિમા. (૧૯)
सामाइयमाइसुयं, धम्मो चारित्तधम्मपरिणामे । तस्साहारो साहू, वग्गोत्त (? इति ) दुट्ठहणणट्ठा ॥२०॥ सामायिकादिश्रुतं धर्मश्चारित्रधर्मपरिणामः । થીમ '
' તયાધાર સાધુ તિ સુહનનાર્થમ્ II ર૦ | . ...૧૦રપ "
ગાથાર્થ સામાયિક વગેરે શ્રુત છે. ચારિત્ર ધર્મનો પરિણામ એ ધર્મ છે. તેનો જે આધાર હોય તે સાધુ છે. વર્ગશબ્દનો પ્રયોગ દુષ્ટોને હણવા માટે છે. | વિશેષાર્થ– અહીં સાધુ એવો શબ્દપ્રયોગ કરે તો ચાલે, તો પછી સાધુવર્ગ એમ વર્ગ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો ? એના સમાધાનમાં અહીં કહ્યું કે વર્ગ એવા શબ્દનો પ્રયોગ દુષ્ટોનો નાશ કરવા માટે છે, અર્થાતુ દુષ્ટોને એકલ દોકલ માણસ ન હણી શકે, પણ સમુદાય હણી શકે. અહીં કર્મરૂપ દુષ્ટોને હણવાના છે. તેથી સાધુઓ સમૂહમાં હોય તો કર્મરૂપ દુષ્ટોને હણી શકે. સાધુઓ સમૂહમાં હોય તો સાધનામાં એકબીજાને સહાયક બની શકે. એકલો સાધુ બિમાર પડે તો બીજાની સહાય ન મળવાથી આર્તધ્યાન વગેરે કરે. એકલો સાધુ આલંબન ન મળવાથી શિથિલ પણ બની જાય. ઈત્યાદિ અનેક દોષો થાય. આથી જ સાધુ માટે ગચ્છમાં રહેવાની આજ્ઞા છે. ગચ્છમાં રહેવાથી વિશિષ્ટ આલંબન વગેરે મળવાથી સાધુ કર્મરૂપ દુષ્ટોને હણવા સમર્થ બને છે. (૨૦)
आयरिया तह वायग, विसेसगुणसंपयाइसयजुत्ता। पवयण समओ संघो, सणमिह मिच्छपडिकूलं ॥२१॥ आचार्यास्तथा वाचको विशेषगुणसम्पदातिशययुक्ताः। .. પ્રવેવને સમતો સો ટનમિદ મિથ્યાત્વપતિનમ્ II ર II ૨૦૨૬ ગાથાર્થ વિશેષ ગુણરૂપ સંપદાથી અને અતિશયથી યુક્ત હોય તે આચાર્ય તથા ઉપાધ્યાય છે. પ્રવચન એટલે સમ્યગ્દર્શન સહિત સંઘ. અહીં મિથ્યાત્વથી વિરુદ્ધ સમ્યગ્દર્શન છે. (૨૧) ૧. મત એટલે જ્ઞાન. મતથી=જ્ઞાનથી સહિત તે સમત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org