________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૮૫
૨૪. વૃષભ– જેવી રીતે વૃષભ લાદેલા (=મૂકેલા) ભારને વહન કરે છે. તેવી રીતે સાધુઓ પાંચ મહાવ્રત રૂપ ભારને વહન કરે છે. જેમ વૃષભ ઠંડી-ગરમી વગેરે સહન કરે છે તેમ સાધુઓ સંયમમાં આવતા દુઃખોને-પ્રતિકૂળતાઓને સમભાવે સહન કરે છે.
૨૫. ગજેન્દ્ર— ગજેન્દ્ર એટલે ઉત્તમ હાથી. જેમ હાથીઓ સમૂહમાં ફરે છે તેમ સાધુઓ સમુદાયમાં વિચરે છે–એકલા વિચરતા નથી. જેવી રીતે હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરે છે તેવી રીતે સાધુઓના અંતરમાંથી પ્રેમ ઝરે છે. જેવી રીતે હાથી શત્રુઓ સાથે લડવામાં સહાયક બને છે તે રીતે સાધુઓ કર્મરૂપ શત્રુઓની સાથે યુદ્ધ કરવામાં સહાયક બને છે.
૨૬. સિંહ– જેમ સિંહ શૂરવીર હોય છે તેમ સાધુઓ પણ કર્મની સાથે લડવામાં શૂરવીર હોય છે. જેમ સિંહ પ્રાણીઓને મારવામાં ક્રૂર હોય છે તેમ સાધુઓ કર્મવૈરીનો નાશ કરવામાં ક્રૂર હોય છે.
૨૭. સૂર્ય– ગુરુ અધિકારમાં ગાથા-૪માં આનું વિવેચન કર્યું છે. (૨૨૪-૨૨૫)
इच्चाइणेगगुणगण-निट्ठवियट्टप्पयारकम्मगणा । तिक्कालं पणमिज्जा, ते मुणिणो अत्तहरिसेण ॥ २२६ ॥ इत्याद्यनेकगुणगणनिष्ठापिताष्टप्रकारकर्मगणाः ।
..............૬
त्रिकालं प्रनमनीयास्ते मुनय आत्महर्षेण ॥ २२६ ॥ ગાથાર્થ— ઇત્યાદિ અનેક ગુણ સમૂહોથી આઠ પ્રકારના કર્મસમૂહનો નાશ કરનારા તે મુનિઓ સ્વહર્ષથી ત્રિકાળ પ્રણામ કરવા યોગ્ય છે. : (૨૨૬). .
गीयत्था संविग्गा, निस्सल्ला चत्तगारवासंगा । जिणमयउज्जोयकरा, सम्मत्तपभावगा मुणिणो ॥ २२७ ॥ નીતાર્થા: સંવિના નિઃશાસ્ત્ય ગૌરવાસકા
जिनमतोद्योतकराः सम्यक्त्वप्रभावका मुनयः ॥ २२७ ॥ उस्सग्गमग्गनिरया, बीयपयनिसेविणो वि कारणओ ।
नो पुण मूलगुणमि, उत्तरगुणेसु वि सइ कइया ॥ २२८ ॥
For Personal & Private Use Only
Jain Education International
'
७३७
www.jainelibrary.org