SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથાર્થ– ૧૫ શિક્ષસ્થાનો, ૧૨ ભિક્ષુપ્રતિમા એમ ૨૭ ગુણો છે. ૮ વસતિના દોષો, ૮ પ્રમાદ, ૮ મદ અને ૩ ગૌરવ એમ ર૭ ગુણો छ. (२१७) दसविणयपंचवरणाणिबारसभेयाअसच्चमोसाए २७(१५)। अंगोवंगाभिग्गह एवं सगवीस २७ साहुगुणा (१६)॥२१४॥ दशविनयः पञ्चवरणानि द्वादशभेदा असत्यमृषायाः । अङ्गोपाङ्गाभिग्रहा एवं सप्तविंशतिः साधुगुणाः ॥ २१४ ॥ ......... ७२४ ગાથાર્થ– દશ પ્રકારનો વિનય, ૫ સંવર, ૧૨ અસત્યમૃષાભાષાના ભેદો એમ ૨૭. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ અને ૪ દ્રવ્યાદિ અભિગ્રહો એમ ૨૭ સાધુના ગુણો છે. વિશેષાર્થ-અસત્યાગૃષાભાષાના ૧૨ ભેદોનું વર્ણન સુગુરુ અધિકારમાં ५उभी puथामां छे. (२१४) सामायारी दसहा १०, इच्छाइ तावस्सयाइदसगं च १० । सिक्खादुग २ सज्झाओ पणहा ५ इय होइ सगवीसं २७ (१७) ॥ २१५ ॥ सामाचारी दशधा इच्छादि तथावश्यकादिदशकं च । शिक्षाद्विकं स्वाध्यायः पञ्चधेति भवति सप्तविंशतिः ॥ २१५ ... ७२५ | ગાથાર્થ–૧૦ પ્રકારની ઈચ્છાદિ સામાચારી, આવશ્યકાદિ ૧૦ સૂત્રો, ૨ શિક્ષા અને પાંચ પ્રકારે સ્વાધ્યાય એમ ૨૭ ગુણો થાય છે. (૨૧૫). सीलंगरहसहस्साणं, अट्ठारसगं १८ नियाणनवगं च ९। असुहाणमुज्झणयंसगवीसं २७ हुंति साहुगुणा(१८)॥२१६॥ शीलाङ्गरथसहस्राणामष्टादशकं निदाननवकं च। अशुभानामुज्झनकं सप्तविंशतिर्भवन्ति साधुगुणाः ॥ २१६ ....... ७२६ ગાથાર્થ– ૧૮ હજાર શીલરૂપ રથના અંગો, અશુભ નવ નિદાનનો ત્યાગ એમ ૨૭ સાધુના ગુણો થાય છે. (૨૧૬) अपसत्थलेसतियगं ३, अट्ठारसभेयबंभचरियं च १८ । सल्लतियं३दंडतियं ३,सगवीसं २७ हुंति साहुगुणा(१९)॥२१७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy