SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦. સંબોધ પ્રકરણ ગાથાર્થ– ૮ આત્મા, ૮ પ્રવચનમાતા, ૮ મદસ્થાનો અને શ્રદ્ધા એમ ૨૫ ગુણો છે. શ્રાવકોના ૨૧ ગુણો ૪ પ્રકારના વૃત્તિસંક્ષેપતપમાં પ્રવર્તવુ એમ ૨૫ ગુણો છે. ૩ અતત્ત્વ, ૩ તત્ત્વ, ૩ ગારવ, ૩ શલ્ય, ૩ દેડ, ૬ વેશ્યા અને ૪ કારણ એમ ઉપાધ્યાયના ૨૫ ગુણો છે. (૧૮૦-૧૮૧) શ્રદ્ધા- તે જ નિઃશંકપણે સાચું છે કે જે જિનોએ કહ્યું છે એવી માન્યતા તે શ્રદ્ધા છે. ૩ તત્ત્વ– અરિહંતદેવ, સુસાધુ એવા ગુરુ અને જિનેશ્વરે કહેલો, ધર્મ, ૩ અતત્ત્વ- કુદેવ, કુગુરુ, કુધર્મ. अरिहंतज्जणठाणा, वीसं २० आयारपणग ५ पणवीसं (२२)। अरिहंतसिद्धगुणया,बारस १२ अड८ भत्तिपणगत्तं५(२३)॥१८२॥ अर्हदर्जनस्थानानि विंशतिराचारपञ्चकं पञ्चविंशतिः । અત્સિદ્ધાર્થ રાશીષ્ટ પશ્ચિમ્ II ૨૮ર / ૬૬૨ ગાથાર્થ– તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવાના ૨૦ સ્થાનો અને ૫ આચારો એમ ૨૫ ગુણો છે. અરિહંતના ૧૨, સિદ્ધના ૮ અને ૨ પ્રકારની ભક્તિ એમ ૨૫ ગુણો થાય છે. (૧૮૨). सिद्धा पन्नरस भेया १५, दसतिग १० सहिया हवंति पणवीसं (२४)। आगार सोलसत्ति १६, नवहा संसारिणो जीवा ९ (२५)॥१८३ ॥ सिद्धाः पञ्चदशभेदा दशत्रिकसहिता भवन्ति पञ्चविंशतिः। ઝાઇ: પોતિ નવધા સંસારિણી નીવાર / ૧૮રૂ I ૬૧૩ ગાથાર્થ–૧૦ત્રિક સહિત સિદ્ધોના ૧૫ભેદો એમ ૨૫ ગુણો થાય છે. ૧૬ કાયોત્સર્ગના ૧૬ આગારો અને ૯ પ્રકારના જીવો એમ ૨૫ ગુણો થાય છે. વિશેષાર્થ– ૯ જીવો– પાંચ એકેંદ્રિય, ત્રણ વિકસેંદ્રિય અને પંચેંદ્રિય એમ નવ પ્રકારના જીવો છે. (૧૩) असणाईणं दोसा, दसगं उप्पायणस्स सोलसगं (२६)। एवं पणवीसीओ, हवंति तह वायगगुणाणं ॥१८४॥ ૧. અહીં દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ધર્મનાં કારણ સમજવાં. પ્રસ્તુત ગ્રંથમાં ૧૦મી ગાથામાં પણ આ ચાર કારણોનો નિર્દેશ છે. ૨. ઉત્પાદનના ૧૫ દોષો અન્ય ગ્રંથમાં જણાવ્યા છે. ત્યાં પરસે એવો શબ્દ છે. તેથી અહીં પદ્મ એવો પાઠ હોવો જોઈએ. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy