SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથાર્થ– નિક્ષેપા, અનુયોગ, ધર્મકથા, વિકથા અને દાનાદિ ધર્મ એ દરેક ચાર ચાર અને પાંચ કારણો એમ ર૫ ગુણો છે. (૧૭૭) नाण५ ववहार५ सम्मं५, पवयण अंगाणि५ तहपमाया य५ । पणपणगं पणवीसं परूवई वायगस्स गुणा (१६)॥१७८ ॥ ज्ञान-व्यवहार-सम्यक्त्वं प्रवचनाङ्गानि तथा प्रमादाश्च । पञ्चपञ्चकं पञ्चविंशतिः प्ररूपयति वाचकस्य गुणाः ॥ १७८ ॥...... ६८८ ગાથાર્થ– જ્ઞાન, વ્યવહાર, સમ્યકત્વ, પ્રવચનનાં અંગો અને પ્રમાદ એ દરેકના પાંચ પાંચ ભેદોની પ્રરૂપણા કરે છે. આમ ઉપાધ્યાયના ૨૫ गु छे. (१७८) . बारसवय १२ रुइदसगं १०, विहिवायतियं ३ च होइ पणवीसं (१७)। हिंसा ३ऽहिंसाण तिय ३ उस्सग्गदोसाण गुणवीसं १९ (१८)॥१७९ ॥ द्वादशव्रतानि रुचिदशकं विधिवादत्रिकं च भवति पञ्चविंशतिः । हिंसाऽहिंसयोस्त्रिकमुत्सर्गदोषाणामेकोनविंशतिः ॥ १७९ ॥...... ६८९ ગાથાર્થ– શ્રાવકના ૧૨ વ્રતો, ૧૦રુચિ અને ૩ વિધિવાદ એમ ૨૫ ગુણો છે. ૩ પ્રકારની હિંસા, ૩ પ્રકારની અહિંસા અને કાયોત્સર્ગના | ૧૯ દોષો એમ ૨૫ ગુણો છે. વિશેષાર્થ– ત્રણ પ્રકારની હિંસા-અહિંસાનું વર્ણન દેવ અધિકારની ૧૧૫મી ગાથામાં છે. ૩ વિધિવાદ માટે જુઓ પરિશિષ્ટ, (૧૭૯) आयापवयणमायामयठाणाणित्ति अडतिगं २४ सद्धा १ । ‘एवंपणवीसगुणा(१९)सड्डाणगुणायइगवीसं २१ ॥१८०॥ आत्म-प्रवचनमातृ-मदस्थानानि इत्यष्टत्रिकं श्रद्धा। एवं पञ्चविंशतिर्गुणाः श्राद्धानां गुणाश्चैकविंशतिः ॥ १८० ॥..... ६९० चउरो वित्तिपवत्तण-मिइ पणवीसं (२०) अतत्त ३ तत्ततिगं ३ । गारव ३ सल्ल३ छलेसा ६, दंडतिगं३ कारणचउकं४(२१)॥१८१॥ चत्वारि वृत्तिप्रवर्तनमिति पञ्चविंशतिरतत्त्वतत्त्वत्रिकम् । गारवशल्य-षड्लेश्या दण्डत्रिकं कारणचतुष्कम् ॥ १८१ ॥.......... ६९१ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy