SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ અધિકાર વિભાગ-૨ વિશેષાર્થ– શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન આ જ ગ્રંથમાં શ્રાવક્મતિમા અધિકારમાં વિસ્તારથી જણાવ્યું છે. (૧૭૦) पंचमहव्वयपणवीसभावणाओ धरिज्जइ सयावि (६)। तह असुहभावणाओ, पणवीसं चयइ चाएइ (७)॥१७१ ॥ पञ्चमहाव्रतपञ्चविंशतिर्भावना धार्यन्ते सदापि । તથા ગુમાવનાઃ પર્શવશતિર્યંતિ ત્યાનયતિ ૭૨ II . ... ૬૮ ગાથાર્થ–પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓને સદા ધારણ કરે છે તથા અશુભ ૨૫ ભાવનાઓનો પોતે ત્યાગ કરે છે અને બીજાઓની પાસે . ત્યાગ કરાવે છે. વિશેષાર્થ– ૨૫ અશુભ ભાવનાઓ પરિશિષ્ટમાં પાંચ - અશુભભાવનાના વર્ણનમાં જુઓ. (૧૭૧). अड ८ सत्तरभेयपूजा १७, परूवई पण्णवीयभासाहि (८)। चहा पडिवत्तीए ४, पूयाभेयाविइगवीसं २१(९)॥१७२॥ अष्ट-सप्तदशभेदपूजाः प्ररूपयति प्रज्ञापितभाषाभिः । વાધ પ્રતિપત્યા પૂનાબેતા મÀર્વિતિઃ II ૨૭૨ .... ૬૮ર ગાથાર્થ પૂજાના ૮ અને ૧૭ ભેદોની પ્રતિપાદિત ભાષાઓથી પ્રરૂપણા કરે છે. ભક્તિ કરવા માટે ૪ અને ૨૧ પૂજા ભેદો છે. એમ ૨૫ ભેદો થાય છે. વિશેષાર્થ– પૂજાના ચાર ભેદો- પુષ્પપૂજા, નૈવેદ્યપૂજા, સ્તુતિપૂજા - અને પ્રતિપત્તિપૂજા. તેમાં જિનાજ્ઞાનું પાલન કરવું એ પ્રતિપત્તિપૂજા છે. (૧૭૨) - इंदियत्थाण वीसं तिगसहियं २३ सुह १ असुह १ रागदोसेहि। નો બ્લડપાવીસ ગુરૂવાથia(૨૦) ૨૭રૂ . इन्द्रियार्थानां विंशति त्रिकसहितां शुभाशुभां रागद्वेषाभ्याम् । નો ગૃહાતિ પર્વતિ[ળા ને વાવાનાં વા કરૂ II.. .... ... ૬૮૩ ૧. પૂર્વે “સત્ય” વગેરે જે ભાષાઓનું પ્રતિપાદન કર્યું છે તે સાધુ યોગ્ય ભાષામાંથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy