SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ અધિકાર વિભાગ-૨ एयारिस आयरिओ, जत्थ गणे एरिसो वि ओझाओ। पवयणमंदिरखंभु-ग्गयवेइयसंनिहो जाण ॥१६४ ॥ एतादृश आचार्यो यत्र गणे एतादृशोऽप्युपाध्यायः । प्रवचनमन्दिरस्तम्भोद्गतवेदिकासंनिभो जानीहि ॥ १६४ ॥...... ६७४ ગાથાર્થ– જે ગણમાં આવા આચાર્ય હોય ઉપાધ્યાય પણ આવા હોય તે ગણ જિનશાસનરૂપ મંદિરમાં સ્તંભ ઉપર રહેલી વેદિકા સમાન છે. म. तुं .. વિશેષાર્થ– વેદિકા એટલે મંગળકાર્ય માટે હાર વગેરેમાં કરવામાં આવતી ચોખંડી માટીની ઓટલી. જેમ વેદિકાથી મંદિર વગેરે શોભે છે, તેમ આવા આચાર્યોથી અને ઉપાધ્યાયોથી જૈનશાસન શોભે છે. (૧૬૪) ઉપાધ્યાયના ગુણોની પચીસ પચીસી पसमो पसन्नवयणो, विहिणा सव्वाण झावणाकुसलो। आयरियवयणपालण-तप्परो परमकज्जधरो ॥१६५॥ प्रशमः प्रसन्नवदनो विधिना सर्वेषामध्यापनाकुशलः । आचार्यवचनपालनतत्परः परमकार्यधरः ॥ १६५ ॥ ................ ६७५ पणवीस गुणसमेओ, विसेसओ सच्चकज्ज सच्चवओ। संघाइयाण कज्जे, उज्जुत्तो दढपइन्नो य ॥१६६ ॥ पञ्चविंशतिगुणसमेतो विशेषतः सत्यकार्यः सत्यव्रतः । ..सङ्घादिकानां कार्ये उद्युक्तो दृढप्रतिज्ञश्च ॥ १६६ ।। ............ ६७६ अथोपाध्यायगुणानां पञ्चविंशतिः पञ्चविंशिकाः इकारस अंगाइ ११, चउदस पुव्वाइं १४ जो अहिज्जेइ। . अज्झावेइ परेसिं पणवीसगुणो उवज्झाओ (१)॥१६७ ॥ एकादशाङ्गानि चतुर्दश पूर्वाणि योऽध्येति । अध्यापयति परेषां पञ्चविंशतिगुण उपाध्यायः ॥ १६७ ॥ ............ ६७७ ગાથાર્થ– પ્રશાંત, પ્રસન્ન મુખવાળા, વિધિથી સર્વને ભણાવવામાં કુશળ, આચાર્યના વચનનું પાલન કરવામાં તત્પર, ઉત્તમ કાર્યોને ધારણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy