________________
૬૩
ગુરુ અધિકાર વિભાગ-૨
ગાથાર્થ– તેઓ ધન્ય છે, તેઓ ભાગ્યશાળી છે, તેમનો સારા જીવનવાળો જન્મ સફળ છે, કે જેઓ સુગુરુઓના સ્વરૂપને પામે છે, સુગુરુઓને વંદન કરે છે, સુગુરુઓનું ધ્યાન કરે છે. (૧૬૦) जत्थ य तित्थयराणं, उसहाईणं सुरिंदमहियाणं। आणं नाइक्कमइ तं, गच्छं भावसूरिपहुं ॥१६१ ॥ यत्र च तीर्थंकराणामृषभादीनां सुरेन्द्रमहितानाम् । મારાં નાતિજાતિ તે છે વિપ્રમુમ્ II ૨૬૭ II..
. ૬૭૨ ગાથાર્થ– જે ગચ્છમાં સુરેંદ્રોથી પૂજાયેલા ઋષભ વગેરે તીર્થકરોની આજ્ઞાનું ઉલ્લંઘન આચાર્ય કરતા નથી તે ગચ્છને ભાવાચાર્યસ્વામીવાળો જાણ, અર્થાત્ તે ગચ્છના સ્વામી ભાવાચાર્ય છે. (૧૧)
जत्थ य अज्जाहिं समं, थेरा वि न उलवंति गयदसणा। न य झायंतीत्थीण-मंगोवंगाइ तं गच्छं॥१६२ ॥ यत्र चार्याभिः समं स्थविरा अपि नोल्लपन्ति गतदशनाः ।
ધ્યાન સ્ત્રીનામાનિ છમ્ II ૨૬ર II. ૬૭ર ગાથાર્થ જે ગચ્છમાં જેમના દાંતો નાશ પામ્યા છે એવા સ્થવિરો સાધ્વીઓની સાથે આલાપ-સંલાપ કરતા નથી, સ્ત્રીઓના અંગોપાંગોનું , ચિંતન કરતા નથી, તેને ગચ્છ કહે છે. '
વિશેષાર્થ અહીં ગાથામાં ૪ શબ્દના પ્રયોગથી સ્ત્રીઓના અંગોપાંગને જોતા નથી, કદાચ જોવાઈ ગયા હોય તો પણ બીજાની આગળ વર્ણન કરતા નથી એમ પણ સમજવું. સ્થવિરના વયસ્થવિર, શ્રુતસ્થવિર અને પર્યાયસ્થવિર એમ ત્રણ પ્રકાર છે. સાઈઠ વર્ષની ઉંમરથી વયસ્થવિર છે. સમવાયાંગ સૂત્ર સુધીના સૂત્રોના અભ્યાસી શ્રુતસ્થવિર છે. વિશ વર્ષના દીક્ષાપર્યાયથી પર્યાયસ્થવિર છે. (૧૬૨) (ગચ્છાચાર પત્રો-ગાથા-૬૧) पुढविदगअगणिमारुय, वणप्फइतसाण विविहाणं । मरणंते विन पीडा, करेइ मणसा तयं गच्छं ॥१६३ ॥ पृथ्व्युदकाग्निवायुवनस्पतित्रसानां विविधानाम् । મરાતે પિન પીડા જિયતે મનસા ત છમ્ II દ્દર ૬૭રૂ
Jain Education International
For Personal & Private Use Only
.
.
.
www.jainelibrary.org