________________
१०
સંબોધ પ્રકરણ जह अरिहा ओसरणे, परिसाइ मझट्ठिओ पढमजामे। वक्खाणइ सो अण्णं, सूरी वि तहा न अन्नत्थ ॥१५०॥ यथाऽर्हन् समवसरणे पर्षदो मध्यस्थितः प्रथमयामे। व्याख्यानयति सोऽन्यं सूरिरपि तथा नान्यत्र ॥ १५० ॥.................६६० ગાથાર્થ– જેવી રીતે સમવસરણમાં પર્ષદાની મધ્યે બિરાજમાન થયેલા અરિહંત પહેલા પ્રહરમાં ધમદશના કરે છે તે રીતે આચાર્ય પણ બીજા જીવોને (=ગૃહસ્થોને) પહેલા પ્રહરમાં વ્યાખ્યાન કરે છે, બીજા સમયે न8. (१५०)
जह तित्थगरस्साणा, अलंघणिज्जा तहा य सूरीणं। न य मंडलिए भुंजइ, तित्थयरो तहा य आयरिओ ॥१५१॥ यथा तीर्थंकरस्याज्ञाऽलङ्घनीया तथा च सूरीणाम् । न च मण्डल्यां भुनक्ति तीर्थंकरस्तथा चाचार्यः ॥ १५१ ॥ ... .. ६६१
ગાથાર્થ– જેવી રીતે તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકાય તે રીતે આચાર્યની પણ આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકાય. જે રીતે તીર્થકર માંડલીમાં ભોજન કરતા નથી તે રીતે આચાર્ય પણ માંડલીમાં ભોજન કરતા નથી. (આચાર્ય ભગવંતની મહત્તા બતાવવા અને શરીરનું આરોગ્ય જળવાઈ २४ त्या ॥२५॥थी मायार्य भगवंत मला मो४न ४३.) (१५१)
सव्वेसि पूयणिज्जो, तित्थयरो जह तहा य आयरिओ। परिसहवग्गे अभीओ, जिणुव्व सूरी वि धम्मकए ॥१५२॥ सर्वेषां पूजनीयस्तीर्थंकरो यथा तथा चाचार्यः। परिषहवर्गेऽभीतो जिनवत् सूरिरपि धर्मकृते ॥ १५२ ॥ .............. ६६२
ગાથાર્થ– જેવી રીતે તીર્થકર સર્વને પૂજય છે તે રીતે આચાર્ય પણ સર્વને પૂજય છે. જેવી રીતે તીર્થંકર પરીષહસમૂહમાં ભય પામતા નથી તે રીતે આચાર્ય પણ ધર્મના પાલન માટે (કષ્ટોમાં પણ) ભય પામતા नथी. (१५२) चिंतइ न लोगकज्जं, विकत्थणं कुणइ नेव संलावं । इक्को चिट्ठइ धम्म-ज्झाणे निस्संगयारत्तो ॥१५३ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org