________________
૫૯
ગુરુ અધિકાર વિભાગ-૨
ગાથાર્થ તે આચાર્યને જિનશાસનરૂપ મહેલની પીઠિકા અને જિલ્લા સમાન કહ્યા છે. તે આચાર્યની અન્યદર્શનમાં રહેતા લોકોથી જરા પણ લઘુતા થતી નથી. (૧૪૬)
सो भावसूरि तित्थयर-तुल्लो जो जिणमयं पयासेइ । जिणमयमइक्कमंतो, सो काउरिसो न सप्पुरिसो॥१४७॥ । स भावसूरिस्तीर्थंकरतुल्यो यो जिनमतं प्रकाशते । fજનમતમતિન : વાપુરષ: ન સત્પષ: ૪૭ || ... 9 ગાથાર્થ– જે આચાર્ય જિનમતને (યથાર્થપણે) પ્રકાશિત કરે છે તે ભાવાચાર્ય તીર્થકર તુલ્ય છે. જિનમતનું ઉલ્લંઘન કરતો તે કાપુરુષ છે, સપુરુષ નથી. (૧૪૭) हिंडड् नो भिक्खाए, तित्थयरो तित्थभावसंपत्तो। तहि जाइ न भिक्खट्ठा, सूरी वत्थासणाईणं ॥१४८॥ हिण्डते नो भिक्षायै तीर्थंकरस्तीर्थभावसंप्राप्तः । તથા જાતિ ઉપક્ષાર્થ સૂરિર્વસ્ત્રાશનાલીનામII ૨૪૮ | - ૬૧૮ ગાથાર્થ જે રીતે તીર્થભાવને પામેલા તીર્થકર ભિક્ષા માટે જતા નથી તેમ આચાર્ય વસ્ત્ર અને અશન આદિની ભિક્ષા માટે જતા નથી. . વિશેષાર્થ– તીર્થભાવને પામેલા=ભાવતીર્થકર બનેલા. આમ કહેવાનું કારણ એ છે કે તીર્થની સ્થાપના પહેલાં તીર્થકર ભિક્ષા માટે જાય છે, પણે તીર્થની સ્થાપના પછી જતા નથી. (૧૪૮). બંસમાવિદ્ય, પવયાસ સબં
રહીનવતાવા, યુદ્ધ નિસંસમો સવ્યો ૨૪૨ . यत्समये यावतिकं प्रवचनसारं लभते तत् सर्वम् । મસિવ તથાવાતી શુદ્ધ નિ:સંશય: સર્વમ્ I ૨૪૨ ..... ......૧૬ ગાથાર્થ આચાર્ય જે સમયે જેટલા પ્રવચનસાર હોય તે સમયે તેટલા બધાય સારને મેળવે છે અને સંશયથી રહિત તે આચાર્ય તે સઘળા ય પ્રવચનસારને જેવી રીતે તીર્થકર કહે છે તે રીતે શુદ્ધ કહે છે. (૧૪૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org