________________
५८
સંબોધ પ્રકરણ अट्ठ य पवयणमायाओ ८ सुहदुहसेज्जाण अट्ठ ८ तिविहसच्चं ३ । छब्भासा ६ झाण दुगं २, सत्तविभंग ७ दुधम्म २ छत्तीसं(४७)॥१४३ ॥ अष्ट च प्रवचनमातरः सुख-दुःखशय्यानामष्टौ त्रिविधसत्यम्। षड्भाषा ध्यानद्विकं सप्तविभङ्गानि द्विधर्मो षट्त्रिंशद् ॥ १४३ ॥ ..... ६५३
ગાથાર્થ– ૮ પ્રવચનમાતા, ૪ સુખશય્યા, ૪ દુઃખશય્યા, ૩ પ્રકારનું સત્ય, ૬ ભાષા, ૨ ધ્યાન, ૭ વિર્ભાગજ્ઞાન, ૨ ધર્મ એ પ્રમાણે આચાર્યના छत्रीस गु थाय छे. (१४3)
વિશેષાર્થ– ર ધ્યાન– શુભ અને અશુભ. ૨ ધર્મ- સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ. ૮ પ્રવચનમાતા આદિ માટે જુઓ પરિશિષ્ટ. इच्चाइअणेगगुणगण-सयकलिओ सुविहियाण हियजणओ।
आयरिओ सुपसत्थो, गच्छे मेढीसमो भणिओ ॥१४४ ॥ इत्याद्यनेकगुणगणशतकलितः सुविहितानां हितजनकः। आचार्यः सुप्रशस्तो गच्छे मेथिसमो भणितः ॥ १४४ ॥.......... ६५४ ગાથાર્થ-ઇત્યાદિ અનેક સેંકડો ગુણસમૂહથી યુક્ત, સારા આચારવાળા સાધુઓના હિતને કરનારા અને (એથી) અતિશય ઉત્તમ એવા આચાર્યને ગચ્છમાં આધારભૂત સ્તંભ સમાન કહ્યા છે. (૧૪૪)
मूलुत्तरगुणसुद्धो, सदव्वभावेहिं पवयणुक्करिसो। होइ गुरुगीयत्थो, उज्जुत्तो सारणाईसु ॥१४५ ॥ मूलोत्तरगुणशुद्धः सद्रव्यभावैः प्रवचनोत्कर्षः।। भवति गुरुगीतार्थ उद्युक्तः सारणादिषु ॥ १४५ ॥ ......६५५ ગાથાર્થ– મૂલગુણ-ઉત્તરગુણોથી શુદ્ધ, ગીતાર્થ અને સારણાદિ કરવામાં ઉદ્યમવાળા ગુરુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે શાસનનો ઉત્કર્ષ १२॥२॥ थाय छे. (१४५)
सो जिणसासणपासायपीढपायारसंनिहो भणिओ। तस्स कुतित्थगयेहि, हवइ न लहुयत्तणं किमवि ॥१४६ ॥ स जिनशासनप्रासादपीठप्राकारसंनिभो भणितः । तस्य कुतीर्थगतैर्भवति न लघुकत्वं किञ्चिदपि ॥ १४६ ॥..........६५६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org