________________
ગુરુ અધિકાર વિભાગ-૨
पञ्चविंशतेर्भावनानां भाववान् पञ्चमहाव्रतादीनाम् । एकादशाङ्गधारी सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ १३९ ॥
............ ६४९
ગાથાર્થ— આચાર્ય ૫ મહાવ્રત આદિની ૨૫ ભાવનાઓને ભાવે છે અને ૧૧ અંગોને ધારણ કરે છે. આ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણો थाय छे. (१३८)
तह बारसंगधारी, पइण्णदसयं छ्छेय चउमूलं ।
नंदी अणुओगधरो, अरागदोसेर्हि छत्तीसं (४५) ॥ १४० ॥
तथा द्वादशाङ्गधारी प्रकीर्णकदशकं षट्छेदाः चतुर्मूलानि । नन्द्यनुयोगधरोऽरागद्वेषाभ्यां षट्त्रंशद् ॥ १४० ॥
૫૭
६५०
गाथार्थ - २ राग-द्वेषथी रहित जनीने १२ अंगो, १० पयन्ना, ६ છેદ, ૪ મૂળ, નંદી અને અનુયોગદ્વાર એમ ૩૬ સૂત્રોને ધારણ કરવાથી भायार्थना छत्रीस गुणो थाय छे. (१४०)
नाणंमि दंसणंमि य, चरणंमि तवंमि तहय विरियंमि । करणकारणाणुमइभेएहिं हुंति पण्णरसं १५ ॥ १४१ ॥ ज्ञाने दर्शने च चरणे तपसि तथा वीर्ये । करणकारणानुमतिभेदैर्भवन्ति पञ्चदश ॥ १४१ ॥ .... ......... ६५१ दसविहसामाया कुसलो १० पणसमिय ५ पंचसज्झाओ ५ । अपमत्तेग १ गुणेहिं, कुणइ सया सूरिछत्तीसं (४६ ) ॥ १४२ ॥
दशविधसामाचारीकुशलः पञ्चसमितः पञ्चस्वाध्यायः । अप्रमत्तैकं गुणैः करोति सदा सूरिः षट्त्रिंशद् ॥ १४२ ॥ ६५२ गाथार्थ - ज्ञानायार, हर्शनायार, यारित्रायार, तपायार भने ક્ષીર્યાચાર એ ૫ આચારને કરણ-કરાવણ-અનુમોદન એ ત્રણથી ગુણતાં ૧૫ થાય. ૧૦ પ્રકારની સામાચારીમાં કુશળ, ૫ સમિતિથી યુક્ત માચાર્ય અપ્રમત્તભાવરૂપ એક ગુણથી ૫ પ્રકારના સ્વાધ્યાયને કરે છે. મા પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણો થાય છે. (૧૪૧-૧૪૨)
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org