________________
५६.
સંબોધ પ્રકરણ दिव्वाइउवसग्गा, चउरो ४ सहए सया विसुद्धमणो। ... बत्तीस ३२ जीवभेया, जाणइ एवं खु छत्तीसं(४१)॥१३६॥ दिव्याधुपसर्गान् चतुरः सहते सदा विशुद्धमनाः। द्वात्रिंशज्जीवभेदान् जानात्येवं खलु षट्त्रिंशद् ॥ १३६ ॥ .......... ६४६ ગાથાર્થ– ૪ દિવ્ય વગેરે ઉપસર્ગોને વિશુદ્ધ મનવાળા આચાર્ય સદા સહન કરે છે અને ૩૨ જીવભેદોને જાણે છે. એ પ્રમાણે આચાર્યના छत्रीस. गु छे. (१३६)
तह विगहाण चउक्कं ४, बत्तीसं वंदणस्स दोसाओ ३२ । निच्चं चयइ सहावा, सूरिगुणा हुँति छत्तीसं (४२)॥१३७ ॥ तथा विकथानां चतुष्कं द्वात्रिंशद् वन्दनस्य दोषाः । नित्यं त्यजति स्वभावात् सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ १३७ ॥ ..... ६४७
ગાથાર્થ– આચાર્ય સ્વભાવથી સદા ૪ વિકથાઓનો (અને) ૩૨ વંદનદોષોનો ત્યાગ કરે છે. આમ આચાર્યના છત્રીસ ગુણો થાય છે.
विशेषार्थ-४ विथा-स्त्री.5था, म.5d5था, देश5था भने २।४४था. (१३७)
आसायणतित्तीसं ३३, विरियायारस्स तिगमगृहंतो ३। . एवं सूरिगुणाणं, छत्तीसं वणियं सच्चं (४३)॥१३८ ॥ आशातनात्रयस्त्रिंशद् वीर्याचारस्य त्रिकमगृहन् । एवं सूरिगुणानां षट्त्रिंशद् वर्णितं सत्यम् ॥ १३८ ............... ६४८
ગાથાર્થ– આચાર્ય ૩૩ આશાતનાઓનો ત્યાગ કરે છે અને ત્રણ વર્યાચારને ગોપવતા નથી. એ પ્રમાણે આચાર્યના છત્રીસ સત્યગુણોનું શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. (વીર્યાચારનું વર્ણન પરિશિષ્ટમાં પાંચ આચારમાં हुमी.) (१3८)
पणवीसं भावणाई, भाविल्लो २५ पंचमहव्वयाईणं । इक्कारसंगधारी ११, सूरिगुणा हुँति छत्तीसं (४४)॥१३९ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org