________________
સંબોધ પ્રકરણ
વિશેષાર્થ– મિથ્યાત્વ–મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી થતો અશુભ પરિણામ કે જે પરિણામ સમ્યક્ત્વનો વિરોધી છે. આવા અશુભ પરિણામના કારણે સુદેવ-સુગુરુ-સુધર્મ પ્રત્યે શ્રદ્ધા થતી નથી. ત્રણ વેદ– સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ.
૫૪.
मुणिगुणसत्तावीसं २७, नवकोटिविसुद्धमसणमाईणं । પર્વ સૂચિમુળાળ, છત્તીસં હોઽ નિ—મિળ ( રૂ૪) ૨૨૨ ૫
मुनिगुणसप्तविंशतिर्नवकोटिविशुद्धमशनमादीनाम् । ર્વ સૂરિશુળાનાં ષત્રિશત્ મવન્તિ નિત્યમિમ્ ॥ ૧૨° .............o ગાથાર્થ– ૨૭ મુનિગુણો અને નવકોટિ વિશુદ્ધ અશનાદિ એમ આચાર્યના આ નિત્ય છત્રીસ ગુણો થાય છે. (૧૨૯)
पडिलेहणपणवीसं २५, छक्कायविराहणाणमुज्झवणं ६ । વેચાવળમાં ધ સુદ્ધ છત્તીસયં મુળો ( રૂ ) ॥ ૨૩૦ ॥ प्रतिलेखना पञ्चविंशतिः षट्कायविराधनानामुज्झनम् । वेदिकादिपञ्चकं शुद्धं षट्त्रिंशकं गुरोः ॥ १३० ॥
६४०
ગાથાર્થ— ૨૫ પડિલેહણા, છ કાયની વિરાધનાનો ત્યાગ તથા પાંચ વેદિકાદિ શુદ્ધિ એમ આચાર્યના છત્રીસ ગુણો છે. (૧૩૦)
बत्तीसजोगसंगहगुणकलिओ ३२ चउप्पयारभावेहिं । आयरणा संभासणा वासणा पयट्टणाहिं ४ च ( ३६ ) ॥ १३१ ॥
द्वात्रिंशद्योगसंग्रहगुणकलितश्चतुष्प्रकारभावैः । આવરા-સંમાષળા-વાસના-પ્રવર્તન મિશ્ચ ।। ૧૨ ।।................... ६४१
ગાથાર્થ— આચરણ, સંભાષણ, વાસના અને પ્રવર્તન એ ચાર ભાવોથી આચાર્ય ૩૨ યોગસંગ્રહ રૂપ ગુણોથી યુક્ત હોય, અર્થાત્ આચાર્ય ૩૨ યોગસંગ્રહોને સ્વયં આચરે, પોતાના આત્માને તેનાથી વાસિત કરે=ભાવિત કરે, બીજાઓને તેનો ઉપદેશ આપે અને તેમાં પ્રવર્તાવે. (આમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય છે.) (૧૩૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org