________________
સંબોધ પ્રકરણ
सोलस उग्गमदोसा १६, सोलस उप्पायणाइ जे दोसा १६ । दव्वाभिग्गहचउक्कं ४, एवं छत्तीस सूरिगुणा ( २६ ) ॥ १२१ ॥ षोडशोद्गमदोषाः षोडशोत्पादनाया ये दोषाः । द्रव्याभिग्रहचतुष्कमेवं षट्त्रिंशत्सूरिगुणाः ॥ १२१ ॥
६३१
ગાથાર્થ ૧૬ ઉદ્ગમદોષો, ૧૬ ઉત્પાદનદોષો અને ૪ દ્રવ્યાદિ અભિગ્રહો એમ આચાર્યના છત્રીસ ગુણો છે. (૧૨૧)
सोलस वयणा १६ संजम-सत्तरसभेया १७ विराहणा तिनि ३ । एवं छत्तीस गुणा-लंकिअतणु होइ आयरिओ (२७) ॥ १२२ ॥ षोडश वचनानि संयमसप्तदशभेदा विराधनास्तिस्रः ।
. ६३२
एवं षट्त्रिंशद्गुणालङ्कृततनुर्भवत्याचार्यः ॥ १२२ ॥ ગાથાર્થ ૧૬ વચન, ૧૭ સંયમ, ૩ વિરાધના એ પ્રમાણે આચાર્ય છત્રીસ ગુણોથી અલંકૃત શરીરવાળા છે.
વિશેષાર્થ- ૧૬ વચન ૫૭મી ગાથામાં જણાવ્યા છે. ૧૭ સંયમ ચોથી ગાથામાં જણાવ્યા છે. ૩ વિરાધના—જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના અને यारित्रविराधना. (१२२ )
५२.
अट्ठारसपुरिसंमि चरणअजुग्गाण १८ देइ नो चरणं । पावद्वाणाणि अट्ठार १८ वज्जणो होइ छत्तीसं ( २८ ) ॥ १२३ ॥ अष्टादशपुरुषेषु चरणायोग्यानां ददाति नो चरणम् ।
पापस्थानान्यष्टादशवर्जको भवति षट्त्रिंशद् ॥ १२३ ॥ .
६३३
ગાથાર્થ— ચારિત્ર આપવા માટે અયોગ્ય ૧૮ને ચારિત્ર ન આપે, ૧૮ પાપસ્થાનકનો ત્યાગ કરે એમ આચાર્યના છત્રીસ ગુણો છે. (૧૨૩) अट्ठारसविहबंभं १८, धरेइ सीलंगरहसहस्साणं ।
अट्ठारसगं सवग्गं (? एवं ) १८, सूरिगुणा हुंति छत्तीसं (२९) ॥ १२४॥ अष्टादशविधं ब्रह्म धरति शीलाङ्गरथसहस्राणाम् । अष्टादशकं सवर्गं (?एवं) सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ १२४ ॥ .... ६३४ ગાથાર્થ ૧૮ પ્રકારના બ્રહ્મચર્યને અને ૧૮ હજાર શીલાંગરથને ધારણ કરે છે એમ આચાર્યના છત્રીસ ગુણો થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org