________________
૫૧
ગુરુ અધિકાર વિભાગ-૨
दसविहपायच्छित्तं १०, उवओगा बार १२ चउदउवगरणा १४ । विहिणा पडिवज्जमाणो छत्तीसगुणो हवे सूरी (२२)॥११७॥ दशविधप्रायश्चित्तमुपयोगा द्वादश चतुर्दशोपकरणानि। विधिना प्रतिपद्यमानः षट्त्रिंशद्गुणो भवेत् सूरिः ॥ ११७ ।। ......... ६२७ ગાથાર્થ– ૧૦ પ્રકારનું પ્રાયશ્ચિત્ત, ૧૨ ઉપયોગ અને ૧૪ ઉપકરણોને વિધિથી ગ્રહણ કરતા આચાર્ય છત્રીસ ગુણોવાળા થાય છે.
વિશેષાર્થ–૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્ત માટે પરિશિષ્ટમાં પાંચ આચારના વર્ણનમાં અભ્યતરતપના વર્ણનમાં જુઓ. (૧૧૭)
भावण १२ तव१२ मुणिपडिमा १२, बारस भेया भवंति तिगुणिज्जा। एवं छत्तीसगुणो, गुरुबुद्धीए पणमियव्यो (२३)॥११८॥ भावना-तपो-मुनिप्रतिमा द्वादशभेदा भवन्ति त्रिगुण्याः । एवं षट्त्रिंशद्गुणो गुरुबुद्ध्या प्रणमितव्यः ॥ ११८ ॥.......... ६२८ ગાથાર્થ ભાવના, તપ અને સાધુપ્રતિમાનાબાર ભેદોને ત્રણથી ગુણતાં છત્રીસ ગુણવાળા આચાર્ય ગુરુબુદ્ધિથી પ્રણામ કરવા યોગ્ય છે. (૧૧૮).
अंडाइअट्ठसुहमाणि ८ गुणठणाणि तहेव चउदस य १४ । पडिरूवाइ चऊदस १४, सूरिगुणा हुँति छत्तीसं (२४)॥११९ ॥
अण्डाद्यष्टसूक्ष्मानि गुणस्थानानि तथैव चतुर्दश च। .. . प्रतिरूपादिचतुर्दश सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ ११९ ॥... ... ६२९
ગાથાર્થ– અંડ વગેરે આઠ સૂક્ષ્મજીવો, ચૌદ ગુણસ્થાનો અને પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણો આ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણો થાય છે. | વિશેષાર્થ– આઠ અંડ આદિ માટે જુઓ પરિશિષ્ટ. (૧૧૯).
गारव ३ सल्लाण ३ तियं, पन्नरस सन्ना य १५ जोय पन्नरस १५ । एवं छत्तीसगुणा, आयरियो जो सया मुणइ (२५)॥१२० ॥ गौरव-शल्यानां त्रिकं पञ्चदश संज्ञाश्च योगाः पञ्चदश। एवं षट्त्रिंशद् गुणा आचार्यो यः सदा जानाति ॥ १२० ।। ....... ६३० ગાથાર્થ– ૩ ગારવ, ૩ શલ્ય, ૧૫ સંજ્ઞા અને ૧૫યોગો એમ છત્રીસ गाने मायार्थ सह छे. (१२०)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org