SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ અધિકાર વિભાગ-૨ उवधाय १० असंवर १० संकिलेस १०-दसगंहासाइ छक्क ६ मुझित्ता। जिणसासणण्यवत्तो, छत्तीसगुणो हवइ सूरी (१६) ॥१११ ॥ उपघाता-ऽसंवर-संक्लेशदशकं हास्यादिषट्कमुज्झित्वा। जिनशासनप्रवर्तः षट्त्रिंशद्गुणो भवति सूरिः ॥ १११ ॥ . ............ ६२१ ગાથાર્થ– ઉપઘાત, અસંવર અને સંક્લેશ એ દરેકના દશ દશ ભેદોને (અ) હાસ્યાદિ છનો ત્યાગ કરીને જિનશાસનને પ્રવર્તાવનારા આચાર્ય છત્રીસ ગુણોવાળા હોય છે. " વિશેષાર્થ– હાસ્યાદિષક– હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને हुगुप्सा. उपधात भाटे शुभो परिशिष्ट. (१११) । सामायारी दसहा कहेइ १० दसगं समाहिठाणाणं १०। उज्झियकसायसोलस १६, एवं छत्तीसगुणकलिओ(१७)॥११२॥ सामाचारी दशधा कथयति दशकं समाधिस्थानानाम् । उज्झितकषायषोडश एवं षट्त्रिंशद्गुणकलितः ॥ ११२ ॥......... ६२२ ગાથાર્થદર્શ પ્રકારની સામાચારીને કહે છે, દશ સમાધિસ્થાનોને કહે છે. સોળ કષાયનો ત્યાગ કર્યો છે. આમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત डोय छे. (११२) . चउरो समाहिठाणा, इक्विको चउर १६ सोहिअसणस्स। दसगे १० दसपडिसेवा १०-वज्जिओ हुँति छत्तीसं (१८)॥११३ ॥ चत्वारि समाधिस्थानानि एकैकं चत्वारि शुद्धिरशनस्य । . • दशके दशप्रतिसेवावर्जितो भवन्ति षट्त्रिंशद् ॥ ११३ ॥........... ६२३ ગાથાર્થ– ચાર સમાધિસ્થાનો, એક એક સમાધિસ્થાનના ચાર ચાર સમાધિસ્થાનો, આમ કુલ સોળ સમાધિસ્થાનો, દશ એષણાદોષોની શુદ્ધિ અને દશ પ્રતિસેવાનો (=નિષ્કારણ દોષસેવનનો) ત્યાગ એમ આચાર્યના छत्रीस गु छे. (११७) मुणिधम्म १०विणय १० वेया-वच्चं१० दसगंसयापरिवहइ। वज्जियछअकप्पो ६ एवं छत्तीसगुणजुत्तो (१९)॥११४ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy