________________
४८
સંબોધ પ્રકરણ ગાથાર્થ– પિંડેષણા, પાનૈષણા, ભય અને સુખ એ દરેક સાત સાત અને આઠ સદસ્થાનો એમ છત્રીસ આચાર્યના ગુણો સર્વકાળે હોય છે. (૧૦૭) दंसणनाणचरित्ता-याराइयार अट्ठयं अट्ठ। गुरुगुणजुत्ता चबुद्धि-कलिओ ४ छत्तीसगुणजुत्तो (१३) ॥ १०८ ॥ दर्शनज्ञानचारित्रातिचाराष्टकमष्टौ । ગુરૂકુળયુ$શ્ચિતુવૃદ્ધતિ : પશિíળયુ: ll ૨૦૮ ૨૮ ગાથાર્થ દર્શન-જ્ઞાન-ચારિત્રના અતિચારના આઠ આઠ(=૨૪), ગુરુગુણોથી (=આચાર્યની આઠ સંપદાથી) યુક્ત આઠ (૮) સંખ્યા અને આચાર્ય ચાર (૪) બુદ્ધિથી યુક્ત હોય એમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય છે. (૧૦૮)
अटुंगजोग ८ अडसिद्धी ८ अडदिट्ठी ८ अट्ठकम्म ८ विन्नाणो। दव्वाइचउअणुओग-धरो ४ गुणा हुँति छत्तीसं (१४)॥१०९॥ अष्टाङ्गयोगाष्टसिद्ध्यष्टदृष्ट्यष्टकर्मविज्ञानः ।
વ્યાવિતુરનુયોગધરે ગુના મવત્તિ પશિ૬ ii ૨૦૧ I ... ૬૧ ગાથાર્થ– આઠ અંગવાળા યોગને, આઠ સિદ્ધિઓને, આઠ યોગદષ્ટિઓને અને આઠ કર્મોને જાણનારા અને દ્રવ્યાદિ ચાર અનુયોગને ધારણ કરનારા એમ છત્રીસ આચાર્યના ગુણો થાય છે. (૧૦૯)
नवपावनियाणाणं णिवारओ ९ नवविहा य बंभधरो ९। कयनवकप्पविहारो ९, नवतत्त ९ छत्तीसजुओ (१५) ॥११०॥ नवपापनिदानानां निवारको नवविधा च ब्रह्मधरः ।। વૃતનવર્ધાવિહારે નવતત્વનિ પશિલ્યુw: II ૨૨૦ II. . દર૦
ગાથાર્થ– નવ પાપનિદાનોને રોકનારા, નવ પ્રકારે બ્રહ્મચર્યને ધારણ કરનારા, નવકલ્પી વિહાર કરનારા અને નવ તત્ત્વો (ને જાણનારા) એમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય છે. (૧૧૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org