SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ મુનિઓને સ્ત્રીનો સંગ કરવો, અને સ્ત્રીનું રૂપ જોવું વગેરેનો નિષેધ કર્યો છે. આત્મહિત માટે શ્રેષ્ઠ આચરણ કરનારા મુનિઓને શીલ એ પરમભૂષણ છે. (૭૮) ३८ जहा कुक्कुडपोयस्स निच्चं कुललओ भयं । एवं खु बंभयारिस्स त्थीसंगाओ महाभयं ॥ ७९ ॥ यथा कुर्कुटपोतस्य नित्यं कुललाद् भयम् । एवं खलु ब्रह्मचारिणः स्त्रीसंगाद् भयम् ॥ ७९ ॥ ५८९ ગાથાર્થ– જેવી રીતે કુકડાના બચ્ચાને બિલાડીથી નિત્ય ભય રહે છે એ રીતે બ્રહ્મચારીને સ્ત્રીસંગથી મહાભય રહે છે. (૭૯) पुरिसासणंमि इत्थी, जामतिगं जाव नोपवेसेइ । त्थी आसणंमि पुरिसो, अंतमुहुत्तं विवज्जिज्जा ॥ ८० ॥ पुरुषासने स्त्री यात्रिकं यावद् नोपविशति । स्त्र्यासने पुरुषोऽन्तर्मुहूर्तं विवर्जयेत् ॥ ८० ॥ .. ગાથાર્થ– પુરુષ જે આસન ઉપર બેઠો હોય તે આસન પરથી તેના ઊઠી ગયા પછી ત્રણ પ્રહર સુધી સ્ત્રી તે આસન ઉપર ન બેસે. સ્ત્રીના आसननो पुरुष अंतर्मुहूर्त (= जे घडी) सुधी त्याग ५२. (८०) ५९० ............ अबंभचरियं घोरं परियावं च दारुणं । तम्हा मेहुणसंसरिंग निग्गंथा वज्जयंति णं ॥ ८१ ॥ अब्रह्मचर्यं घोरं परितापं च दारुणम् । तस्माद् मैथुनसंसर्गिं निर्ग्रन्था वर्जयन्ति णम् ॥ ८१ ॥ ५९१ ગાથાર્થ— અબ્રહ્મનું આચરણ નિર્દય સ્વરૂપ, સંતાપ કરનારું અને (परिशामे) भयंकर छे. तेथी मुनिख मैथुनसंगनो त्याग ४रे छे. (८१) भंडोवगरणदेह-प्पभिईसु गामदेससंधेसु । नो कुव्विज्ज ममत्तं, कयावि सो समणगुणत्तो ॥ ८२ ॥ भण्डोपकरणदेहप्रभृतिषु ग्राम- देश - संघेषु । नोकरोति ममत्वं कदापि सः श्रमणगुणयुक्तः ॥ ८२ ॥............... ५९२ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy