________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૩૭ ગાથાર્થ- સ્ત્રીઓની યોનિમાં ગર્ભજ મનુષ્યો બે થી નવ લાખ ઉત્પન્ન થાય છે, અર્થાત્ જઘન્યથી એક-બે કે ત્રણ ઉત્પન્ન થાય છે, યાવત્ ઉત્કૃષ્ટથી લક્ષ પૃથકત્વ (=બે થી નવ લાખ) ઉત્પન્ન થાય છે. (૭૩) તદુપરાંત બેઇંદ્રિય જીવો અસંખ્યાતા ઉપજે છે, તથા સંમૂચ્છિમ મનુષ્યો અસંખ્યાતા ઉપજે છે, અને મારે છે. (૭૪) તે સર્વ જીવો પ્રાયઃ ઋતુકાળે સ્ત્રીની યોનિમાં ઉત્પન્ન થાય છે. તે સ્ત્રીયોનિ પાપી જીવોનું ભવન છે. તેથી જે ધીર મનુષ્યો છે તે શ્રેષ્ઠ એવા બ્રહ્મચર્યવ્રતને ધારણ કરે છે. (૭૫) थीसंभोगे समगं, तेसिं जीवाण होइ उद्दवणं। रूयगनलियाजोगप्पओगदिटुंतसब्भावा ॥७६ ॥ स्त्रीसंभोगे समकं तेषां जीवानां भवत्युपद्रवणम् ।
ત' નિતિશયોકિયો દામાવાન્ II ૭૬ // ... ...... ૧૮૬ ગાથાર્થ સ્ત્રીની સાથે સંભોગ કરવામાં તે સર્વ જીવોનો નાશ થાય છે. આ વિષે રૂ અને નળીના સંબંધને જોડનારું દષ્ટાંત છે, અર્થાત્ રૂથી ભરેલી નળીમાં અગ્નિથી ધખધખતા સળિયાનો પ્રક્ષેપ કરવામાં આવે તો જેમ સર્વ રૂ બળી જાય છે તેમ મૈથુન સેવનથી સ્ત્રીની યોનિમાં રહેલા જીવો નાશ પામે છે. (૭૬)
सव्ववयाण वि भूसाकरणं सीलं जिणेहिं निहिटुं। : નરનંતિ વિદ્યાનાહ ને તે મહાસત્તા / ૭૭ — सर्वव्रतानामपि भूषाकरणं शीलं जिनैर्निर्दिष्टम् ।।
વન્તિ વિષયહાના હસ્તે થે તે મહાસત્તા: II 99 II ............. ૧૮૭ * ગાથાર્થ– જિનેશ્વરોએ શીલને સર્વવ્રતોની પણ શોભાને કરનારું કહ્યું છે. જે મનુષ્યો વિષયરૂપ વિષથી ચલિત બનતા નથી તે મહાસત્ત્વવંત છે. (૭૭) थीसंगरूवपासण-पभिइसव्वं मुणीण पडिसिद्धं । अत्तहियसुविहियाणं, बंभं तणुभूसणं परमं ॥७८ ॥ स्त्रीसंगरूपदर्शनप्रभृतिसर्वं मुनीनां प्रतिषिद्धम् । માત્મતિવિહિતાનાં બ્રહ્મ તનમૂષણમ્ પરમ્ II ૭૮ ..................૧૮૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org