________________
સંબોધ પ્રકરણ
૩૬
ગાથાર્થ— શીલ ઉત્તમ ધન છે. શીલ કલ્યાણનું શ્રેષ્ઠ કા૨ણ છે. શીલ સુગતિનું કારણ છે. શીલ આચારરૂપ નિધિનું સ્થાન છે. (૭૧)
जड़ ठाणी जड़ मोणी, जइ मुंडी वक्कली तवस्सी वा । पत्तो वि अबंधं, बंभा वि न रोयए मझं ॥ ७२ ॥
यदि स्थानी यदि मौनी यदि मुण्डी वल्कली तपस्वी वा । प्रार्थयन्नपि अब्रह्म ब्रह्माऽपि न रोचते मम ॥ ७२
...........५८२
ગાથાર્થ— જો સ્થાની એટલે કાઉસ્સગ્ગ કરનારો હોય, જો મૌની એટલે મૌન ધારણ કરનાર હોય, જો મુંડી એટલે માથે મુંડન કરાવનારો હોય અથવા વલ્કલી એટલે ઝાડની છાલનાં વસ્ત્ર પહેરનારો હોય કે તપસ્વી એટલે અનેક પ્રકારના તપ કરનારો હોય તો પણ અબ્રહ્મને=મૈથુનને ઇચ્છતો હોય તો તે કદાચ બ્રહ્મા હોય તો પણ મને ગમતો નથી. એટલે કે ગમે તેવું કષ્ટ સહન કરતો હોય પણ જો તે મૈથુનનો અભિલાષી હોય तो ते सारो नथी. (उपदेशभाषा - गाथा - 3 ) ( ७२ )
इत्थीण जोणिमज्झे, गब्भगया चेव हुंति नवलक्खा । इक्को व दो व तिण्णि व, गब्भपुहुत्तं च उक्कोसं ॥ ७३ ॥
स्त्रीणां योनिमध्ये गर्भगता चैव भवन्ति नवलक्षाः । एको वा द्वौ वा त्रयो वा गर्भपृथक्त्वं चोत्कृष्टम् ॥ ७३ ॥ इत्थीण जोणिमज्झे, हवंति बेइंदिया असंखा य । उप्पज्जंति चयंति य, संमुच्छिमा तह असंखा ॥ ७४ ॥
**************
स्त्रीणां योनिमध्ये भवन्ति द्वीन्द्रिया असंख्याताश्च ।
उत्पद्यन्ते च्यवन्ते च संमूर्च्छिमा तथाऽसंख्याताः ॥ ७४ ॥............ ५८४
उकाले ते सव्वे, पायं पावाण जीवभवणं च ।
तम्हा जे धीरनरा, धरंति बंभव्वयं लट्टं ॥ ७५ ॥
ऋतुकाले ते सर्वे प्रायः पापानां जीवभवनं च । तस्माद् ये धीरनरा धरन्ति ब्रह्मव्रतं लष्टम् ॥ ७५ ॥...................
Jain Education International
For Personal & Private Use Only
५८३
५८५
www.jainelibrary.org