________________
૩0 ,
સંબોધ પ્રકરણ પરોક્ષસૂચક છે. ૧૧. પ્રત્યક્ષ- પ્રત્યક્ષસૂચક વચન બોલવું તે. જેમ કે
આ છોકરો'. અહીં “આ પદ પ્રત્યક્ષસૂચક છે. ૧૨. ઉપનયપ્રશંસાસૂચક (=ઉત્કર્ષસૂચક) વચન બોલવું તે. જેમ કે–“આ સ્ત્રી રૂપાળી છે'. ૧૩. અપનય- નિંદાસૂચક (=અપકર્ષસૂચક) વચન બોલવું તે. જેમ કે–“આ સ્ત્રી કદરૂપી છે'. ૧૪. ઉપનય-અપનય- પ્રશંસાયુક્ત નિંદાવાળું વચન બોલવું તે. જેમ કે-“આ સ્ત્રી રૂપાળી છે, પણ અસતી છે'. ૧૫. અપનય-ઉપનય- નિંદાયુક્ત પ્રશંસાવાળું વચન બોલવું તે. જેમ કે–“આ સ્ત્રી કદરૂપી છે, પણ સતી છે'. ૧૬. અધ્યાત્મ– ચિત્તમાં બીજું હોય, પણ સામાને છેતરવાની બુદ્ધિથી બીજું કહેવાની ઇચ્છાવાળો થાય, પણ સહસા ચિત્તમાં જે હોય તે જ કહે. (૫૭)
इइ सोलसवयणेहि, जुग्गाजुग्गं च संपरिक्खाए। અનિદેલા મુળિ, પવારંપરિફ ૫૮ છે : इति षोडशवचनैर्योग्यायोग्यं च संपरीक्षया। ગુનિર્વેશ તો મુનઃ પ્રવવનસારં પfથતિ || ૧૮ ................૧૬૮ ગાથાર્થ–ગુરુની આજ્ઞાને પામેલો મુનિ યોગ્યયોગ્યની પરીક્ષા કરીને આ પ્રમાણે સોળ વચનોથી પ્રવચનના સારને કહે છે. (૫૮)
जो हेउवायनिच्छयववहारपभिइसत्तनयजुत्तं । जो देइ उवएस, सिद्धंतविराहओ अण्णो ॥५९॥ यो हेतुवाद-निश्चय-व्यवहारप्रभृतिसप्तनययुक्तम् । જો તાત્યુપરેશ સિદ્ધાન્તવિરાધકોડઃ II 48 I.. ગાથાર્થ– જે હેતુવાદ, નિશ્ચય અને વ્યવહાર વગેરે સાત નયોથી ઉપદેશ આપે છે તે સિદ્ધાંતનો આરાધક છે અને અન્ય (નયો વિના ઉપદેશ આપનાર) સિદ્ધાંતનો વિરોધક છે.
વિશેષાર્થ– હેતુઓથી ( યુક્તિઓથી) સિદ્ધ થઈ શકે તેવા પદાર્થો યુક્તિપૂર્વક કહેવા તે હેતુવાદ છે. (૫૯)
सामिय १ जीवादत्तं २, तित्थयर ३ गुरु ४ अदत्तमिह चउहा। मणसा वि न पत्थेइ, दव्वाइभेयओ चउहा ॥६० ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org