________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૨૧ ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ એ વચનસંયમ છે. કાયાની અવશ્ય કરવા યોગ્ય ગમનાગમનાદિ પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરવી તે કાયસંયમ છે. પ્રિવચન સારોદ્ધાર, ગાથા-પ૫૬ (ચરણ સિત્તરી)]. पंचमहव्वयधरणं ५, कसायचउ ४ पंचइंदियनिरोहो ५ । गुत्तितियं ३ इइ संजम सत्तरस भेया हवा बिंति ॥ ४६ ॥ पञ्चमहाव्रतधरणं कषायचतुःपञ्चेन्द्रियनिरोधः । ક્ષિત્રિમિતિ સંયમતરશતનથવા વૃત્તિ 1 ક૬ I .... ૧૬ ગાથાર્થ અથવા પાંચ મહાવ્રતોને ધારણ કરવાં, ચાર કષાય અને પાંચ ઇંદ્રિયોનો વિરોધ કરવો અને મન-વચન-કાયાની ગુમિ એમ સંયમના ૧૭ ભેદોને કહે છે. (૪૬).
एवं पढममहव्वय-मणेगहा पालए जहा जीवं । मरणंते वि न पीडा, करेड़ मणसा तयं गच्छं॥४७॥ एवं प्रथममहाव्रतमनेकधा पालयेद् यथा जीवम् । મMાતેડપિન પીડાં રતિ મનસા તો છિ: If ૪૭ II.............૧૭
ગાથાર્થ– આ રીતે પ્રથમ મહાવ્રતને અનેક રીતે પાળે. જેથી મરણાંતે પણ મનથી (પણ) જીવને પીડા ન કરે તે ગચ્છ છે.(૪૭)
संकप्पाइतिएणं, मणमाईहिं तहेव करणेहि। कोहाइचउक्केणं, परिणामठुत्तरसयं च ॥४८॥ संकल्पादित्रिकेन मन आदिभिस्तथैव करणैः । क्रोधादिचतुष्केन परिणामाष्टोत्तरशतं च ॥ ४८ ॥. .५५८ 'ગાથાર્થ– સંરંભ, સમારંભ અને આરંભ એ ત્રણથી મન આદિ ત્રણ યોગોથી કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણ કરણોથી અને ક્રોધાદિ ચાર કષાયોથી જીવ પરિણામના ૧૦૮ ભેદો થાય છે.'
વિશેષાર્થ– સંરંભ આદિ ત્રણ મન આદિ ત્રણથી થાય છે. માટે ૩૪૩=૯. આ નવ ભેદો જીવ સ્વયં કરે છે, કરાવે છે, અને અનુમોદ છે. આથી ૯*૩=૨૭. આ ર૭ ભેદોમાં કષાયો નિમિત્ત બને છે. માટે ૨૭૮૪=૧૦૮ ભેદો થાય છે. (૪૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org