________________
ગુરુ અધિકાર વિભાગ-૨
अप्पाणं पिव सव्वं, जीवकयंबं च रक्खइ सया वि। .. सो साहू समयविऊ, निद्दिवो दव्वभावेहि ॥४३॥ आत्मानमिव सर्वं जीवकदम्बं च रक्षति सदाऽपि । સ: સાધુ સમયવિ નિર્વિરે દ્રવ્ય-પાવાગામ્ II કર ...૧૨
ગાથાર્થ જે સદાય સર્વ જીવસમૂહનું પોતાની જેમ રક્ષણ કરે છે તેને દ્રવ્ય-ભાવથી શાસ્ત્રવેત્તા સાધુ કહ્યો છે.
વિશેષાર્થ–સાદન્તયોને મધ્યપતિતસ્થાપિ પ્રહામ્ - એવો ન્યાય હોવાથી અહીં દ્રવ્ય-ભાવથી એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સમજવું. તે તે સમયે દ્રવ્યાદિને જાણીને દ્રવ્યાદિના પ્રમાણે સંયમનું પાલન કરે. પ્રતિકૂળ દ્રવ્યાદિમાં પણ સંયમપાલનમાં બાહ્યથી ખામી આવે તો પણ પૂર્ણ સંયમપાલનનો પક્ષપાત જતો નથી.
ભોજનરસનો જાણકાર તેવી આપત્તિમાં નિરસભોજન કરતો હોય તો પણ તેનું મન તો સદાય ક્યારે મને સ્વાદિષ્ટ ભોજન મળે એવી ભાવનામાં રમતું હોય છે, અને ક્યારેક તેવી અનુકૂળતા મળી જાય ત્યારે સ્વાદિષ્ટ ભોજનને મેળવવાનો પ્રયત્ન પણ કરે છે, એ રીતે ભાવસાધુ તેવા સંયોગોમાં પ્રત્યુપેક્ષણાદિ ન થઈ શકે કે બરોબર ન થઈ શકે તો પણ તેનું મન તો ક્યારે હું પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાઓ પૂર્ણપણે કરનારો બનું એવી ભાવનામાં રમતું હોય છે અને અવસરે એ માટે શક્ય પ્રયત્ન પણ કરે છે. (૪૩)
सन्नीणं दसपाणा, एगूणाऽसण्णिचउतिदु एगिदिए चउरो। વડલાની પાપ, રવવંતો દો વારિત . ૪૪ . . संज्ञिनां दशप्राणा एकोनाऽसंज्ञि-चतुस्त्रि-द्वीन्द्रियाणामेकेन्द्रिये चत्वारः । વતુશવાશિત પ્રાણનું રક્ષ મવતિ વારિત્રી II ૪૪ ............... પધ૪ ગાથાર્થ સંશી જીવને દશ પ્રાણ હોય છે. અસંજ્ઞી પંચંદ્રિય, ચઉરિદ્રિય, તે ઇંદ્રિય અને બેઇંદ્રિયને ક્રમશઃ એક એક પ્રાણજૂન હોય છે. એકેદ્રિયમાં ચાર પ્રાણ હોય છે. આમ ચુંમાલીસ પ્રાણોનું રક્ષણ કરતો જીવ ચારિત્રી બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org