SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ १८. સંબોધ પ્રકરણ तह नरयभवणवणजोइ कप्पगेविज्जणुत्तरुप्पण्णा। सत्तदसट्ठयपणबारनवपण छप्पण्ण वेउव्वी ॥३९॥ तथा नरक-भवन-वन-ज्योतिष्कल्प-प्रैवेयका-ऽनुत्तरोत्पन्नाः । सप्त-दशा-ऽष्टक-पञ्च-द्वादश-नव-पञ्च षट्पञ्चाशद् विकुर्विणः ॥ ३९ ॥५४९ Auथार्थ- तथा न२४, भवनपति, व्यंतर, ज्योतिष, ७८५, अवेय અને અનુત્તરમાં ઉત્પન્ન થયેલા અનુક્રમે ૭, ૧૦, ૮, ૫, ૧૨, ૯ અને ૫ એમ પ૬ પ્રકારના જીવો વૈક્રિય શરીરવાળા છે. (૩૯). " ते नरतिरिसंगहिया, हुंति हु अडवण्णसंखया सव्वे। पज्जत्तापज्जत्तेहिं सोलसुत्तरसयं तेहिं ॥४०॥ ते नर-तिर्यक्संगृहीता भवन्ति खलु अष्टपञ्चाशत्संख्यया सर्वे । पर्याप्तापर्याप्तैः षोडशोत्तरशतं तैः ॥ ४० ॥.... ......५५० ગાથાર્થ– ૫૬ ભેદોને મનુષ્યો અને તિર્યચોથી સહિત કરતાં સંખ્યાથી સઘળા ૫૮ થાય છે. પ૮ ભેદોના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે महोथी. वोन। ११६ ५२ छे. (४०) सण्णिदुगहीणबत्तीससंगयं तं सयं तु छायालं । तं भव्वाभव्वगदूर-भव्वआसण्णभव्वं च ॥४१॥ संज्ञिद्विकहीनद्वात्रिंशत्संगतं तत् शतं तु षट्चत्वारिंशद् । तद् भव्याभव्यकदूरभव्यासन्नभव्यं च ।। ४१ ॥.. .............. संसारनिवासीणं, जीवाण सयं इमं छचत्तालं । चउगुणियं पणसययं, चुलसीइ जुयं हविज्ज सया ॥४२॥ संसारनिवासिनां जीवानां शतमिदं षट्चत्वारिंशद् । चतुर्गुणितं पञ्चशतकं चतुरशीत्या युतं भवेत् सदा ॥ ४२ ॥........... ५५२ ગાથાર્થ– પૂર્વોક્ત ૩૨ ભેદોમાંથી સંજ્ઞી-અસંજ્ઞીને બાદ કરતાં ૩૦ ભેદ થાય. ૩૦ને ૧૧૬માં ઉમેરતાં સંસારમાં રહેનારા જીવોના ૧૪૬ ભેદો થાય. તે સંખ્યાને ભવ્ય, અભવ્ય, દૂરભવ્ય અને આસન્નભવ્ય એ यारथी गुएरात ५८४ मेह सह. थाय. (४१-४२) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy