________________
ગુરુ અધિકાર વિભાગ-૨
अतनुयुतास्ते पञ्चदश अण्डजप्रमुखाः पर्याप्तापर्याप्ताः । षोडश भवन्ति ते सिद्धसंयुताः सप्तदशप्रकाराः ॥ ३५ ॥......... ५४५ ગાથાર્થ– પૂર્વોક્ત ૧૪ને સિદ્ધ જીવથી સહિત કરતાં જીવોના પંદર પ્રકાર થાય છે. પૂર્વોક્ત અંડજ વગેરે આઠ પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ જીવોના સોળ પ્રકાર છે. સિદ્ધ જીવથી સહિત જીવોના સત્તર પ્રકાર છે. (३५)
पुवुत्तनव दुगुणिया, पज्जापज्जत्तभेय अट्ठदस। सिद्धजुया गुणवीसं, हवंति भेया हु जीवाणं ॥३६ ॥ पूर्वोक्त नव द्वि गुणिताः पर्याप्तापर्याप्तभेदा अष्टादश । सिद्धयुक्ता एकोनविंशतिर्भवन्ति भेदाः खलु जीवानाम् ॥ ३६ ॥ .... ५४६
ગાથાર્થ– પૂર્વોક્ત નવને પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બેથી ગુણતા ૧૮ પ્રકારના જીવો છે. અઢારને સિદ્ધોથી યુક્ત કરતા ૧૯ પ્રકારના જીવો थाय छे. (36)
पुढवाइदस अपज्जा, पज्जत्ता हुंति वीससंखाए। असरीरजुया इगवीसभेया हु हवंति जीवाणं ॥३७॥ पृथ्वादिदशापर्याप्ताः पर्याप्ता भवन्ति विंशतिसंख्यायाम् । अशरीरयुता एकविंशतिभेदाः खलु भवन्ति जीवानाम् ॥ ३७॥....... ५४७ ગાથાર્થ– પર્યાપ્ત અને અપર્યાપ્ત પૃથ્વીકાય આદિ દશ એમ જીવો સંખ્યાથી ૨૦ થાય છે. સિદ્ધથી યુક્ત ૨૦ એમ જીવોના ૨૧ ભેદો થાય छ. (39)
सुहमियरभूजलग्गीवाउवणाणंतदस सपत्तेया। . बितिचउअसण्णिसण्णी, अपज्जपज्जत्त बत्तीसं ॥३८॥ सूक्ष्मेतरभूजलाग्निवायुवनानन्तदश सप्रत्येकाः । द्वि-त्रि-चतुरसंज्ञि-संज्ञिनोऽपर्याप्ताः पर्याप्ता द्वात्रिंशत् ॥ ३८ ॥....... ५४८
ગાથાર્થ– સૂક્ષ્મ અને બાદર પૃથ્વી-અ-તેલ-વાયુ અને સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિ, વિલેંદ્રિય, અસંજ્ઞી-સંજ્ઞી પંચેંદ્રિયના પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદોથી જીવોના ૩૨ પ્રકાર થાય. (૩૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org