________________
૧૬
સંબોધ પ્રકરણ (=पृथ्वीन ने उत्पन्न थना२), मौ५पाति: (=6५५तथी. उत्पन्न થનારા દેવો અને નારકો) એમ આઠ પ્રકારના જીવો છે. (૩૧)
थावरपण ५ चउरतसा ४, नवविहा हुंति नारयनपुंसा १। सुरपुंथी २ तिरिमणुया तिवेय ६ सहियाहवा नवहा ॥३२॥ स्थावरपञ्चकं चतुस्त्रसा नवविधा भवन्ति नारकनपुंसकाः। सुर-पुंस्-स्त्री तिर्यग्-मनुजास्त्रिवेदसहिता अथवा नवधा ॥.३२ ॥ .. ५४२ ગાથાર્થ– સ્થાવરપંચક અને ત્રસચતુષ્ક એ રીતે નવ પ્રકારના જીવો છે, અથવા નારક નપુંસકો, દેવ સ્ત્રી-પુરુષ, તિર્યંચ અને મનુષ્યના ત્રણ ४ सहित (१+२+3+3) न१ ५२॥ पो छे. (३२) पुढवाइ अड ८ असण्णी १,सण्णी १ दस ते ससिद्ध इक्कारा ११॥ अपज्जत्ता पज्जत्ता, बारसहा भूतसंघाया ॥३३॥ पृथ्व्याद्यष्टौ असंज्ञी संज्ञी दश ते ससिद्धा एकादश ।
अपर्याप्ताः पर्याप्ता द्वादशधा भूतसंघाताः ॥ ३३ ॥.......................५४३ . ગાથાર્થ– પૃથ્વીકાય વગેરે આઠ (-પાંચ એકેંદ્રિય અને ત્રણ વિકલેંદ્રિય), અસંજ્ઞી પચેંદ્રિય અને સંજ્ઞી પંચેંદ્રિય એમ દશ પ્રકારના જીવો છે. આ દશ અને સિદ્ધ જીવો એમ અગિયાર પ્રકારના જીવો છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત છ જવનિકાય એમ બાર પ્રકારના જીવો છે. (૩૩)
ते अतणुजुत्त तेरस, इगदुतिचउसुहुमियरअपज्जत्ता। सण्णी असण्णी पणिदि-पज्जत्ता ते वि चउदसहा ॥३४॥ तेऽतनुयुक्ताः त्रयोदश एक-द्वि-त्रि-चतुःसूक्ष्मेतरापर्याप्ताः । संश्यसंज्ञिपञ्चेन्द्रियपर्याप्तास्तेऽपि चतुर्दशधा ॥ ३४ ॥... ................ ५४४ .
ગાથાર્થ– પૂર્વોક્ત ૧૨ને સિદ્ધ જીવોથી સહિત કરતાં તેર પ્રકારના જીવો છે. સૂક્ષ્મ એકેંદ્રિય, બાદર એકેંદ્રિય, વિકલૈંદ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી આ સાત પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ચૌદ પ્રકારના જીવો છે. (૩૪)
अतणुजुया ते पण्णरस अंडगपमुहा पज्जत्तअपज्जत्ता। सोलस हवंति ते सिद्ध-संजुया सतरसपयारा ॥३५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org