________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૫
છે— ચેતનાથી યુક્ત જે હોય તે બધાય જીવો એક સ્વરૂપ છે. આ રીતે જીવનો એક ભેદ છે. સંસારી અને સિદ્ધ એમ જીવોના બે પ્રકાર છે. (૨૮)
तसथावरा वि दुविहा, इत्थी १ पुं २ संढ ३ भेयओ तिविहा । नर १ तिरि २ नर ३ सुरा ४ चउ, अहवा वि अवेअगा चउरो ॥ २९ ॥ ત્રસ-સ્થાવા અપિ દ્વિવિધાઃ સ્ત્રી-પુરુષ-ષષ્ઠમેવતસ્ત્રિવિધાઃ । ન-તિર્યંન્-નાર-મુરશ્ચત્કારોડથવાપિ અને ાથત્વાદ ॥ ૨૬ ॥.. ૧૩૬ ગાથાર્થ— ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારના જીવો છે. સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણ પ્રકારના જીવો છે. મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવ એમ ચાર પ્રકારના જીવો છે અથવા સ્ત્રી, પુરુષ, નપુંસક અને અવેદક (=સિદ્ધ) એમ ચાર પ્રકારના જીવો છે. (૨૯)
इग १ बि २ ति ३ च ४ पंचिदिय ५- रूवा पंचविह अणिदिएहिं छहा ६ । अह भू १ जल २ ग्गि ३ वणा ४ निल ५-तस ६ सहिया ७ काय ते सत्त ॥ ३०॥ -દ્વિ-ત્રિ-ચતુ:પચેન્દ્રિયરૂપાઃ પશ્ચવિધા અનિન્દ્રિય ષડ્યા । અથ ભૂ-ખલા-ગ્નિ-વના-નિલ-ત્રાસહિતાઽાયાસ્તે સન્ન | ૦ ||. ૧૪૦ ગાથાર્થ— એકેંદ્રિય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિંદ્રિય અને પંચેંદ્રિય એમ પાંચ પ્રકારના છે. આ પૂર્વોક્ત પાંચ પ્રકાર અને અનિંદ્રિય (=સિદ્ધ) એમ જીવો છ પ્રકારના છે. પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય સહિત અકાય (સિદ્ધ) એમ સાત પ્રકારના જીવો છે. (૩૦)
अंडय १ रसय २ जराज्य ३ संसेइम ४ पोयया ५ समुच्छिमया ६ । उब्भिय ७ तहोववाइय ८ - भेएणं अट्ठहा जीवा ॥ ३१ ॥ ઍડન-રસન-નાયુન-સંસ્વતિમ-પોતના સંમૂમિા । અભિસ્તથીપપાતિ મેળેનાઇધા નીવાર શ્ ............... ગાથાર્થ— અંડજ (=ઇંડામાંથી થનારા), રસજ (=દૂધ આદિમાં ઉત્પન્ન થનારા), જરા ૪ (=જરાયુથી ઉત્પન્ન થનારા), સંસ્વેદિમ (=પસીનાથી ઉત્પન્ન થનારા), પોતજ (=ઓર વિના ઉત્પન્ન થનારા હાથી વગેરે), સંમૂર્ત્તિમ (=સ્ત્રી-પુરુષના સમાગમ વિના ઉત્પન્ન થનારા), ઉભિદ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org