________________
પરિશિષ્ટ
૨૫૧ એટલે ભાવને અને તેનાથી થતી ક્રિયાને પણ માર્દવ કહે છે; અર્થાત્ જીવની નમ્રતા અને નિરભિમાનતા. ૩. આર્જવ– “ઋજુ' એટલે વક્રતારહિત મન, વચન અને કાયાવાળો સરળ જીવ, તેના ભાવને અથવા કર્મને “આર્જવકહ્યું છે, અર્થાત્ જીવનો મન, વચન અને કાયાનો અવિકાર, નિષ્કપટપણું, તે આર્જવ. ૪. મુક્તિ-છૂટવું કે છોડવું તે મુક્તિ, અર્થાત્ બાહ્ય અનિત્ય પદાર્થોની અને અત્યંતર (કામક્રોધાદિ) ભાવો પ્રત્યેની તૃષ્ણાનો છેદ કરવારૂપ લોભને સર્વથા તજવો, તેને મુક્તિ કહી છે. ૫. તપ- જેનાથી રસ-રૂધિરાદિ શારીરિક ધાતુઓ, અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મો તપે (ખપે), તે તપ કહેવાય; તેના “અનશન, ઊણોદરિતા' વગેરે (છ બાહ્ય અને પ્રાયશ્ચિત્ત, વિનયાદિ છ અત્યંતર, એમ) બાર ભેદો છે. ૬. સંયમ– આશ્રવની વિરતિ, અર્થાત નવાં કર્મોના બંધને અટકાવવો, તે સંયમ. ૭. સત્ય-મૃષાવાદનો ત્યાગ, ૮. શૌચ-સંયમમાં નિર્મળતા અને નિરતિચારપણું. ૯. અકિંચન્યજેની પાસે “કિંચન' એટલે કંઈ દ્રવ્ય ન હોય, તે અકિંચન અને અકિંચનપણું તેને “આકિંચન્ય' કહેવાય; એના ઉપલક્ષણથી (દ્રવ્યમાં જ નહિ) શરીર અને ધર્મોપકરણ વગેરેમાં પણ મમત્વનો અભાવ તેને અકિંચન્ય' સમજવું. ૧૦. બ્રહ્મ– નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિના પાલનપૂર્વકનો સ્પર્શનેન્દ્રિયનો સંયમ, એ દશવિધ યતિધર્મ કહ્યો.
૧૦ હ , ( નવવિધ બ્રહ્મચર્યની ગુણિના પાલનપૂર્વકનો સ્પર્શનેન્દ્રિયનો સંયમ, એ દશવિધ યતિધર્મ કહ્યો છે.
૧૧ વિગઇ ૧. દૂધ, ૨. દહીં, ૩. માખણ, ૪. ઘી, ૫. તેલ, ૬. ગોળ, ૭. દારૂ, ૮. મધ, ૯, માંસ અને ૧૦. અવગાહિમ એટલે તળેલું અને ૧૧. પક્વોત્ર' એમ અગિયાર વિગઈઓ છે. તેમાં– ૧. દૂધ– ગાય, ભેંસ, ઉટડી, બકરી અને ઘેટીનું દૂધ, તે દૂધ વિગઈના પાંચ પ્રકારો છે. ઉંટડીના દૂધનું દહીં વગેરે થતું નથી માટે ઉંટડી સિવાયના. ર. દહીં, ૩. માખણ ૧. જેવસ્તુતળાયતેઅવગાહિમકેકડાહવિગઇગણાય.પણ જેવસ્તુતળ્યાવિનાશેકીને બનાવવામાં આવે
તે મોહનથાળ વગેરે પક્વાન્ન વિગઈ ગણાય.જો કેદશવિગઈ પ્રસિદ્ધ છે. છતાં અહીં અગિયારવિગઈ કે લખી છે. એટલે ઉક્ત રીતે પક્વાન્નને અલગ ગણવામાં આવે તો અગિયાર સંખ્યાનો મેળ થઈ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org