________________
૨૨૦ .
સંબોધ પ્રકરણ
૮ પ્રમાદ અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ (=ભૂલી જવું વગેરે) ધર્મમાં અનાદર અને યોગોનું દુષ્મણિધાન (અયોગ્ય પ્રવૃત્તિ) એ આઠ પ્રકારનો પ્રમાદ છે.
૮ અને તા.
ક્રમ નામ
સ્વરૂપ ૧. જઘન્યપરિરૂઅનંત જઘન્યઅસંખ્યાતાસંખ્યાતનો રાશિ અભ્યાસ
કરતાં. ૨. મધ્યમપરિત્તઅનંત જઘન્યપરિરૂઅનંતથી ઉત્કૃષ્ટપરિત્તઅનંત
વચ્ચેની સંખ્યા. ૩. ઉત્કૃષ્ટ પરિરૂઅનંત જઘન્યયુક્તઅનંતમાં એક ન્યૂન. ૪. જઘન્યયુક્તઅનંત જઘન્યપત્તિઅનંતનો રાશિ અભ્યાસ કરતાં. ૫. મધ્યમયુક્તઅનંત જઘન્યયુક્તઅનંતથી ઉત્કૃષ્ટયુક્તઅનંત
વચ્ચેની સંખ્યા. . ૬. ઉત્કૃષ્ટયુક્તઅનંત જઘન્યઅનંતાનંતમાં એક ન્યૂન. ૭. જઘન્ય અનંતાનંત જઘન્યયુક્તઅનંતનો રાશિ અભ્યાસ કરતાં. ૮. મધ્યમ અનંતાનંત જઘન્ય અનંતાનંતથી અધિક. ૯. ઉત્કૃષ્ટઅનંતાનંત નથી.
પૂજાના આઠ પ્રકારો જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એ આઠ પ્રકારો પ્રસિદ્ધ છે.
૮ મસ્થાનો જાતિ, કુળ, બળ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રત અને લાભ એ આઠનો મદ કરવો તે આઠ મદસ્થાનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org