________________
૨૦૨ -
સંબોધ પ્રકરણ
૧.સંસૃષ્ટહાથ સંસૃષ્ટપાત્ર સાવશેષદ્રવ્ય. ૨.સંસૃષ્ટહાથ સંસૃષ્ટપાત્ર નિરવશેષદ્રવ્ય. ૩.સંસૃષ્ટહાથ અસંતૃષ્ટપાત્ર સાવશેષદ્રવ્ય. ૪.સંસૃષ્ટહાથ અસંતૃષ્ટપાત્ર નિરવશેષદ્રવ્ય. ૫.અસંસૃષ્ટહાથ સંસૃષ્ટપાત્ર સાવશેષદ્રવ્ય. ૬. અસંસૃષ્ટહાથ સંસૃષ્ટપાત્ર નિરવશેષદ્રવ્ય. ૭.અસંસૃષ્ટહાથ અસંસૃષ્ટપાત્ર સાવશેષદ્રવ્ય. ૮.અસંસૃષ્ટહાથ અસંતૃષ્ટપાત્ર નિરવશેષદ્રવ્ય. તેમાંનો પહેલો ભાગો, કે જેમાં સંસ્કૃષ્ટ હાથ, સંસૃષ્ટ પાત્ર અને સાવશેષદ્રવ્ય કહેલું છે, તે ગચ્છથી નિરપેક્ષ (જિનકલ્પિક, પરિહારવિશુદ્ધિક વગેરે) સાધુઓને ન કલ્પ, ગચ્છવાસીઓને તો આહારની દુર્લભતાથી સૂત્ર-અર્થને ભણવા વગેરેમાં હાનિ થાય, ઈત્યાદિ કારણે શેષ ભાંગાઓવાળી પણ કહ્યું. ૩. ઉદ્ધતા– ગૃહસ્થ પોતાના પ્રયોજને મૂળ ભાજનમાંથી બીજા ભાજનમાં કાઢેલો પિંડ ઉદ્ધત કહેવાય અને તેને લેનાર સાધુની ભિક્ષાને “ઉદ્ધતા કહેવાય. ૪. અલ્પલેપા- એમાં અલ્પ' શબ્દ અભાવવાચક હોવાથી જેનાથી પાત્રાદિને લેપ (ખરડો ન લાગે, તેવા નિરસ વાલ, ચણા વગેરે પદાર્થો લેવા તે ભિક્ષાને, અથવા જેમાં “પશ્ચાતકર્મ વગેરે આરંભજન્ય લેપ એટલે કર્મોનો બંધ અલ્પ હોય તે ભિક્ષાને “અલ્પલેપા’ સમજવી. આચારાંગમાં (દ્વિતીય શ્રુતસ્કંધની પહેલી ચૂલાના સૂત્ર ૬ર) કહ્યું છે કે– િહતુ વિહિયંતિ મળે પળવનાઅર્થાત નિશે એવો પિંડગ્રહણ કરવામાં અલ્પ માત્ર પશ્ચાત્ કર્મ અને અલ્પ માત્ર પર્યાયજાત હોય છે. આ પિંડને શ્રી આચારાંગ સૂત્રમાં પોંખ વગેરે જણાવેલો છે અને “અલ્પ પર્યાયજાત' એટલે ફોતરાં વગેરે જેમાંથી તજી દેવા યોગ્ય અંશ અલ્પ હોય તેવો પદાર્થ, એમ અર્થ કરેલો છે. (તાત્પર્ય કે–જે વસ્તુથી પાત્રને ખરડ ન લાગે કે અલ્પ લાગે, તેથી તેને સાફ કરવામાં ખાસ પાણીનો ઉપયોગ ન કરવો પડે તેવા વાલ, ચણા, સેકેલો અચિત્ત પોંખ કે ફોતરા વગેરે નિરુપયોગી અંશ જેમાં અલ્પ માત્ર હોય તેવી વસ્તુને લેવી, તે
Jain Education International
· For Personal & Private Use Only
For Pers
www.jainelibrary.org