________________
૧૯૨,
સંબોધ પ્રકરણ
अब्भासऽच्छणछंदाणुवत्तणं, कयपडिक्किई तह य । if નિમિત્તા, સુવર્ણવેશ () તદા છે ? તદ રેલનગાળ, સંધ્યત્વે [૨] તહય []લુમ પાત્રા उवयारिओ उ विणओ, एसो भणिओ समासेणं ॥२॥ ..
(સાર્વનિ.૪૮-ટી), ભાવાર્થ– “પ્યાસાનં=શ્રુત ભણવા સિવાયના સમયે પણ ગુર્નાદિની પાસે બેસવું, છંતાનુવનિં–તેઓની ઇચ્છાને (હાર્દિક ભાવ જોઈ જાણીને) અનુકૂળ વર્તવું, પ્રતિકૃતિ =ભક્તિ કરવાથી માત્ર એક નિર્જરા જ નહિ, કિંતુ પ્રસન્ન થયેલા ગુરુ મને સૂત્ર ભણાવશે’ ઇત્યાદિ પ્રત્યુપકાર પણ કરશે, એમ સમજી આહારાદિ લાવી આપવાં, વગેરે ભક્તિમાં ઉદ્યમ કરવો, વારિતનિમિત્તવરVi=“આ ગુરુએ મને શ્રુતજ્ઞાન આપ્યું વગેરે તેઓના ઉપકારોને નિમિત્ત બનાવીને તેનો બદલો વાળવાના ઉદ્દેશથી) તેઓની સેવા-ભક્તિ વગેરે વિનયમાં વિશેષ પ્રવૃત્તિ કરવી, સુબ્રા વેષV=તેઓ જ્યારે ગ્લાન હોય, ત્યારે ઔષધ વગેરે મેળવી આપવું, અર્થાત્ બીમારી વગેરેમાં સ્વયં અથવા પોતાના આશ્રિતાદિ-શિષ્યાદિ દ્વારા ભક્તિ કરવી, રેશનાનિંદેશ, કાળ વગેરેને ઓળખવા, તે તે કાળે તે તે ક્ષેત્રમાં તેઓની જરૂરિયાતોને સમજીને તે પ્રમાણે કરવી, અને સર્વાર્થધ્વનુમતિ=સર્વ અર્થોમાં અનુમતિ એટલે સર્વ વિષયમાં તેઓની ઇચ્છાને જોઈને તે પ્રમાણે) અનુકૂળ પ્રવૃત્તિ કરવી, એ સંક્ષેપમાં ઉપચારવિનય કહ્યો.”
બાવનપ્રકારેવિનય–અથવા આ રીતે બાવન પ્રકારે પણ વિનય કહ્યો છે– तित्थयरसिद्धकुलगण-संघकिरिअर या) धम्मनाणनाणीणं । आयरिअ थेरुवा ओ )ज्झाय-गणीणं तेरसपयाई(णि) ॥ ३२५॥ अणसायणा य भत्ती, बहुमाणो तह य वण्णसंजलणा । तित्थयराई तेरस, चउग्गुणा होति बावन्ना ॥ ३२६ ॥
(રાવૈનિ. ૦૧) ભાવાર્થ “૧. તીર્થકર, ૨. સિદ્ધ, ૩. નાગેન્દ્ર વગેરે કુલ, ૪. કોટિક વગેરે ગણ, ૫. ચતુર્વિધ સંઘ, ૬. અસ્તિત્વ વગેરે ક્રિયા, ૭. શ્રુતધર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org