________________
ગુરુ અધિકાર વિભાગ-૨ અંશ ઉછળીને રાજાના મોઢામાં પડ્યો. એટલે ગુરુના વચન ઉપર વિશ્વાસ આવવાથી રાજા પાછો વળ્યો. ત્યાં એકાંત જાણીને જિતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીધો અને જિતશત્રુને ગાદીએ બેસાડ્યો.
પછી સામંત રાજાઓએ વિચાર્યું કે- “જો આ જીવતો રહેશે તો દુઃખદાયી થશે.” એમ વિચારી તેઓએ તેને લોઢાની કોઠીમાં નાખ્યો. પછી ઘણા દિવસ સુધી મહાન દુઃખને ભોગવતો-વિલાપ કરતો તે મૃત્યુ પામ્યો. મરીને તે નરકે ગયો અને શ્રી કાલિકાચાર્ય તો ચારિત્ર પાળીને સ્વર્ગે ગયા. (ઉપદેશમાલા)
આ પ્રમાણે સાધુએ પ્રાણ જાય તો પણ ખોટું-મિથ્યા ન બોલવું એવો આ કથાનો ઉપદેશ છે. (૮) इरिया १ भासा २ एसण ३ गहण ४ परिढवण५ नामओ समिई। जयणाए चरणवित्ती, असुभनिवित्ती तिहा गुत्ती ॥९॥ इर्या-भाषैषणा-ग्रहण-परिस्थापननामतः समितयः । થતનયા વાળવૃત્તિશુનિવૃત્તત્રિધા મુતિઃ II ૬ / ૧૨૬ ગાથાર્થ– ઇર્ષા, ભાષા, એષણા, આદાન, પરિસ્થાપન એ નામથી પાંચ સમિતિઓ છે. તેનાથી ચારિત્રનો નિર્વાહ=પાલન થાય છે. અશુભથી નિવૃત્તિ સ્વરૂપ ગુમિ ત્રણ પ્રકારે છે. (૯)
आलंबणकालमग्गण-जयणाचउभेयओ तहा इरिया। तत्थ तिहालंबणयं, सणनाणे य चरणे य ॥१०॥ માતવન-તિ-માન-યતનાવતુર્દેવતતથા ફર્યા | તત્ર ત્રિધાનqનવં તન-જ્ઞાનયોશ્વ વરણે ૨૦ .............. ૧૨૦ ગાથાર્થ– ઇર્યાસમિતિ આલંબન-કાળ-માર્ગ-યતના એ ચાર ભેદોથી છે. અર્થાત્ ઈર્યાસમિતિનું પાલન કરવા આ ચારની શુદ્ધિ રાખવી જોઈએ. તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર આલંબન છે. અર્થાત્ આ ત્રણની આરાધના
માટે ચાલવાનું (એક સ્થળેથી બીજા સ્થળે જવાનું) છે. (૧૦) - कालेण दिवसे वुत्ते मग्गे उप्पहवज्जिए।
जयणा दव्वे खित्ते, काले भावे तहा चहा ॥११॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org