________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૫૫
આત્મારૂપ રાજાનું શાસ્ત્રાનુસારિણી બુદ્ધિરૂપ મંત્રીની સહાયથી શાસબાધિત બોધરૂપ જલપાનથી ઉત્પન્ન થયેલ ગાંડપણથી રક્ષણ કરવું જોઈએ. આનો ભાવ એ છે કે કુસાધુની અનુવર્તન કરવી પડે તો બહાર દેખાવથી કરવી, હૃદયથી નહિ. (૩૫૧)
वुड्डदुवारगंथे, छेयाइसुवित्थरो मुणेयव्वो। संजमठाणा सेढी, पज्जाया कंडगा तत्थ ॥३५२॥ वृद्धद्वारग्रन्थे छेदादिसुविस्तरो ज्ञातव्यः । સંચમસ્થાનાનિ : પર્યાયા. #shida II રૂપરા .... ૮દર ગાથાર્થ– બૃહદૂદ્ધાર નામના ગ્રંથમાં છેદપ્રાયશ્ચિત્ત આદિનો વિસ્તાર જાણવો. તે ગ્રંથમાં સંયમસ્થાનો, સંયમશ્રેણિ, સંયમપર્યાયો અને કંડકોનું વર્ણન છે.
વિશેષાર્થ– સંયમસ્થાનો વગેરેને સમજવા માટે ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથ પહેલો ઉલ્લાસ ગાથા-૧૩૫ વગેરેમાં આપેલું વિવેચન જોવું અથવા પંચસંગ્રહ વગેરે ગ્રંથોમાં પણ છે. (૩૫૨) I ! આ પ્રમાણે ગુરુસ્વરૂપ બીજો અધિકાર પૂર્ણ થયો. //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org