________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૫૩ एवमष्टविकल्पाः परिहर्तव्याः खलु प्रथमभङ्गवन्तः । દિલીયા નિવિતવ્યા નિત્યે તુના સેવેત્ II રૂ૫૦ I.. ગાથાર્થ– આ પ્રમાણે આઠ વિકલ્પો છે. તેમાં પહેલા ભાંગાવાળા ત્યાગ કરવા યોગ્ય છે. બીજા ભાંગાવાળા સદા સેવવા યોગ્ય છે. ચોથા ભાંગાવાળાઓની પણ સેવા કરે. (૩૫૦) तेसिमभावे तइया, दुव्बुट्टिनाएण संधिमभिगिज्झ। .. भइयव्वा अवरे वि हु, कारणमासज्ज सुद्धगुणा ॥३५१॥ तेषामभावे तृतीया दुर्वृष्टिज्ञातेन सन्धिमभिगृह्य । પtવ્યા અપડપ કારણમાસાઘ શુદ્ધપુ: II રૂપ . . ૮૬૨ ગાથાર્થ તેમના અભાવમાં કુવૃષ્ટિ દષ્ટાંતથી તેવા પ્રકારના સંયોગને સ્વીકારીને ત્રીજા ભાંગાવાળા પણ સેવવા. તેવા કારણને પામીને શુદ્ધ ગુણસંપન્ન અન્ય ભાંગાવાળાઓને પણ સેવવામાં વિકલ્પ છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– કોઇવાર દુષ્કાળ હોય, રાજા સાધુઓ પ્રત્યે દ્વેષી બન્યો હોય, અથવા માંદગી હોય, આવા પ્રસંગોમાં પણ આહાર-પાણી વગેરેની અનુકૂળતા કરીને પણ ગચ્છનું પાલન કરવું જોઈએ. ગચ્છના પરિપાલન માટે દુષ્કાળ વગેરે કારણ ઉપસ્થિત થયા પહેલાં પણ આય-ઉપાયમાં કુશળ ગણાધિપતિએ નીચે કહીએ છીએ તે પ્રમાણે પાસત્યાદિની ગવેષણા (ઓળખ-પરિચય) કરવી, કુશળતાદિ પૂછવું. અહીં આય એટલે પાસત્યાદિની પાસેથી નિર્વિઘ્ન સંયમ પળાય તેવો લાભ (સહાય) અને ઉપાય એટલે કોઈપણ રીતે (ચતુરાઇથી) તેવું કરે કે જેથી તેઓને વંદનાદિ કર્યા વિના પણ તેઓની સુખશાતાદિ પૂછે. તેમ કરવાથી તેઓને અપ્રીતિ તો ન થાય, બલ્ક તે એમ માને કે અહો ! આ લોકો પોતે તપસ્વી હોવા છતાં અમારા જેવા પ્રત્યે પણ આવો પ્રેમ ધરાવે છે.
આવા સંયોગોમાં અગીતાર્થની પણ અનુવર્તન કરવાનો પ્રસંગ આવે તો કુવૃષ્ટિ દષ્ટાંતથી કરવી. તે દષ્ટાંત આ પ્રમાણે છે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org