________________
૧૫૧
ગુરુ અધિકાર વિભાગ-૨
सव्वजिणाणं तित्थं, बकुसकुसीलेहिं वट्टए इत्थ । नवरं कसायकुसीला पमत्तजइणो विसेसेण ॥३४६ ॥ सर्वजिनानां तीर्थ बकुश-कुशीलैर्वर्ततेऽत्र । નવરં ષાયjીતા: પ્રમત્ત તો વિશેષેણ II રૂ૪૬ . ... ૮૬
ગાથાર્થ–સર્વજિનેશ્વરોનું તીર્થ સદા બકુશ-કુશીલોથી ચાલે છે. ફક્ત વિશેષતા એટલી છે કે કષાયકુશીલ પ્રમાદી સાધુઓ વિશેષથી હોય છે.
વિશેષાર્થ– આ જ ગાથા થોડા ફેરફાર સાથે દર્શનશુદ્ધિપ્રકરણમાં આ પ્રમાણે છે–
सव्वजिणाणं णिच्चं बकुस-कुसीलेहि वट्टए तित्थं । नवरं कसायकुसीला अपमत्तजई वि सत्तेण ॥
(૭પ સમ્યકત્વ પ્રકરણ) - “સર્વ જિનેશ્વરોનું તીર્થ સદા બકુશ-કુશીલોથી ચાલે છે. ફક્ત વિશેષતા એટલી છે કે અપ્રમાદી સાધુઓ પણ કષાયની સત્તાથી કષાયકુશીલ કહેવાય છે. આનો ભાવ એ છે કે અપ્રમાદી સાધુઓ પણ હોય, તો પ્રશ્ન થાય કે જો અપ્રમાદી છે તો કષાયકુશીલ કેમ કહેવાય? આના જવાબમાં કહ્યું કે અપ્રમાદી હોવા છતાં કષાયોને આધીન બની જતા હોવાથી કષાયકુશીલ કહેવાય છે, અર્થાત્ કષાયથી કુશીલ છે, પણ આચરણથી કુશીલ નથી. (૩૪૬)
न विणा निच्चं नियंठेहिं नातित्था य नियंठया। .. छकायसंजमो जाव ताव अणुसंजणा दोण्हं ॥३४७ ॥
न विना तीर्थं निर्ग्रन्थै तीर्थाश्च निर्ग्रन्थकाः ।। જ પ સંયમો યાવત્ તાવનુષના યોઃ II રૂ૪૭ | ૮૧૭
ગાથાર્થ- સાધુઓ વિના તીર્થ હોતું નથી અને તીર્થ વિના સાધુઓ હોતા નથી. જ્યાં છે જીવનિકાયનો સંયમ હોય છે ત્યાં સુધી તીર્થ અને સાધુ એ બંનેનો પરસ્પર સંબંધ રહે છે. (૩૪૭) સંપતિ હી પઢમા, વીયે રંપત્તિ પરિશુદ્ધ तुरिया चरणविहीणा, सणभयणा हु तइयंमी ॥३४८ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org