________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૪૯
सम्यक्त्व-ज्ञान-चरणानुपाति आज्ञानुगं च यद् यत्र । जिनप्रज्ञप्तं भक्त्या पूजयेत् तं तहाभावम् ।। ३४१ ॥............ ८५१
ગાથાર્થ– સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રને અનુસરનારું અને જિનાજ્ઞાને અનુસરનારું જે કાંઈ અનુષ્ઠાન જે પુરુષમાં દેખાય, તેવા પ્રકારના તે સમ્યગ્દર્શનાદિ ગુણોનું શ્રી જિનેશ્વરોએ નિરૂપણ કર્યું છે એમ વિચારીને તે ગુણયુક્ત પુરુષની ઉચિત ભક્તિથી પૂજા કરે. (૩૪૧)
केसिंचि अ आएसो, दंसणनाणेहिं वट्टए तित्थं । वुच्छिन्नं च चरितं, वयमाणे होइ पच्छित्तं ॥३४२॥ केषाञ्चिच्चादेशो दर्शन-ज्ञानाभ्यां वर्तते तीर्थम् । व्यवच्छिनं च चारित्रं वदमाने भवति प्रायश्चित्तम् ॥ ३४२ ॥ ...... ८५२
ગાથાર્થ– કેટલાક પુરુષોનો એવો મત છે કે “વર્તમાનકાળમાં તીર્થ (=निशासन) दर्शन-शानथी. या छ. यात्रियोगनो वर्तमानमा વિચ્છેદ થયો છે. (આ મત ખોટો છે તેથી) આવું બોલનાર પુરુષને प्रायश्चित्त भावे. (३४२) दुप्पसहतं चरणं, जं भणियं भगवया इहं खित्ते ।
आणाजुत्ताणमिणं, न होइ अहुणोत्ति वामोहो ॥३४३ ॥ . दुष्प्रसहान्तं चरणं यद् भणितं भगवतेह क्षेत्रे। . . - आज्ञायुक्तानामिदं न भवत्यधुनेति व्यामोहः ॥ ३४३ ......... ८५३
ગાથાર્થ– ભગવાને કહ્યું છે કે આ ભરતક્ષેત્રમાં દુષ્પસહ નામના આચાર્ય સુધી ચારિત્રધર્મ રહેશે. તેથી આજ્ઞાયુક્ત આત્માઓને અનુલક્ષીને પણ “આ દુઃષમા કાળમાં ચારિત્ર નથી.”એમ નિશ્ચિત કરવું मे भूढता छ. (3४3) कालोचियजयणाए, मच्छररहियाण उज्जमंताण। जणजत्तारहियाणं, होइ जइत्तं जईण सया ॥३४४ ॥ कालोचितयतनया मत्सररहितानामुद्यच्छताम् । जनयात्रारहितानां भवति यतित्वं यतीनां सदा ॥ ३४४ ॥.......... ८५४
Jain Education International.
'For Personal & Private Use Only
www.jainelibrary.org