________________
૧૪૮
સંબોધ પ્રકરણ ગાથાર્થ– ધન્ય પુરુષોને જ વિધિનો યોગ પ્રાપ્ત થાય છે. સદા વિધિનું પાલન કરનારાઓ પણ ધન્ય છે. વિધિનું બહુમાન કરનારાઓ પણ ધન્ય છે. વિધિમાર્ગને દૂષિત નહિ કરનારાઓ પણ ધન્ય છે. (૩૩૮) : विहिकरणं विहिराओ, अविहिच्चाओ कए वि तम्मिच्छा। . .
अत्तुक्करिसं कुज्जा णेव सया पवयणे दिट्टी ॥३३९॥ • विधिकरणं विधिरागोऽविधित्यागः कृतेऽपि तन्मिथ्या। .. માત્મો કર્યાવિ સા પ્રવને દષ્ટિ / રૂરૂર IT.... ..८४९
ગાથાર્થ– જેની શાસ્ત્રમાં જ દષ્ટિ છે તે જીવ વિધિપૂર્વક કરે, વિધિ પ્રત્યે રાગવાળો હોય, અવિધિનો ત્યાગ કરે, અવિધિ કરી હોય તો મિચ્છા મિ દુક્કડું આપે. પોતાનો ઉત્કર્ષ ન જ કરે. (૩૩૯).
आसन्नसिद्धियाणं जीयाणं, सयलअस्थिवाईणं। ... નવરવાએ વિવરીયમમનિયલૂમવ્યા 1 રૂ૪૦ છે. आसन्नसिद्धिकानां जीवानां सकलास्तिवादिनाम्। , નક્ષત વિપરીતમમવ્યનીવહૂમવ્યાનામ્ II રૂ૪૦ ||. ૮૧૦ ગાથાર્થ–આત્મા આદિને માનનારા અને નજીકના કાળમાં મોક્ષે જનારા સઘળા જીવોનું આ વિધિપૂર્વક કરવું વગેરે) લક્ષણ છે. અભવ્ય અને દૂરભવ્ય જીવોનું આનાથી વિપરીત (=અવિધિ કરવી વગેરે) લક્ષણ છે. વિશેષાર્થ આ ભાવની જ ગાથા દર્શનશુદ્ધિ પ્રકરણ વગેરે ગ્રંથોમાં આ પ્રમાણે છે
आसन्नसिद्धियाणं विहिपरिणामो उ होइ सयाकालं । विहिचाओ अविहिभत्ती अभव्वजियदूरभव्वाणं ॥१॥
“નજીકના કાળમાં મોક્ષે જનારા આત્માઓને જ સદા માટે ધર્મક્રિયાઓમાં વિધિનું પાલન કરવાનો પરિણામ હોય છે. અભવ્ય અને દૂરભવ્ય જીવોને વિધિનો ત્યાગ અને અવિધિનું સેવન કરવાનું મન હોય છે.” (૩૪૦).
सम्मत्तनाणचरणानुपाइमाणाणुगं च जं जत्थ। નિપત્ત બત્તી પૂતં તહીમાથં ો રૂ૪૨ . .
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org