SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૪૭ ગાથાર્થ– આ બધાય જો સમ્યક્ત્વથી યુક્ત હોય તો તેમનાં તે નામો ( સિદ્ધપુત્ર વગેરે નામો) રહે છે. જો સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયા હોય તો તેમનાં તે નામો રહેતા નથી અને તે બધાય ગૃહસ્થ કહેવાય છે. (૩૩૫) आलोयणाइकज्जे, एए जुग्गा हवंति कइयावि। जइ नाणसच्चभासण-गुणप्पहाणा मुणियाणा ॥३३६ ॥ आलोचनादिकार्ये एते योग्या भवन्ति कदाचिदपि । યતિ જ્ઞાનસત્યભાષણગુણપ્રધાના જ્ઞાતાનાઃ II રૂરૂદ્દ I .......... ૮૪૬ ગાથાર્થ– જો આ બધાય જ્ઞાન અને સત્યભાષણ રૂપ ગુણની પ્રધાનતાવાળા હોય અને આલોચનાનાં સ્થાનોને જાણનારા હોય તો ક્યારેક આલોચના વગેરે કાર્યમાં યોગ્ય થાય છે, અર્થાત્ તેમની પાસે આલોચના વગેરે કરી શકાય. . વિશેષાર્થ આલોચનાનું પ્રાયશ્ચિત્ત આપવાને યોગ્ય હોય એવા સંવેગી સુગુરુ વગેરેનો યોગ ન થાય તો છેવટે સારૂપિક વગેરેની પાસે પણ આલોચના કરે, પણ આલોચના કર્યા વિના ન રહે એમ શાસ્ત્રમાં કહ્યું છે. (૩૩૬) जे वि कुसीला कुवएसदायगा दंभधम्मछलमाणा। તે વિલંપિકા, સૌર્તાિ ઘરમાઈ રૂરૂ૭. येऽपि कुशीला कूपदेशदायका दम्भधर्मछलयन्तः। તેડપિ ઉત્થરનીયા: સુશીનિકું ધમાળા: II રૂરૂ૭ | ....૮૪૭ ' ગાથાર્થ જેઓ દૂષિત આચરણવાળા, ઉન્માર્ગનો ઉપદેશ આપનારા, દિંભથી ધર્મમાં છેતરનારા અને કુસાધુના વેષને ધારણ કરનારા છે તેઓ પણ અદર્શનીય જ છે. (૩૩૭) धन्नाणं विहिजोगो, विहिपक्खाराहगा सया धन्ना । विहिबहुमाणी धन्ना, विहिपक्खअदूसगा धन्ना ॥३३८ ॥ धन्यानां विधियोगो विधिपक्षाराधकाः सदा धन्याः । વિધવામાનિનો ધન્યા વિધપક્ષાતૂષા ધન્યા / રૂ૩૮ || ૮૪૮ Jain Education International For Personal & Private Use Only ! www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy