________________
१४६
સંબોધ પ્રકરણ पच्छाकडित्ति जेण य चरणं पच्छाकडं कयं रम्मं । उक्खित्ता गिही जाओ ससिहो भिक्खइ अभज्जोय ॥३३२॥ पश्चात्कृत इति येन च चरणं पश्चात्कृतं कृतं रम्यम्। उत्क्षिप्त्वा गृही जाताः सशिखः भिक्षतेऽभार्यश्च ॥ ३३२ ॥....... ८४२
ગાથાર્થ જેણે મનોહર ચારિત્રને પાછળ કર્યું છે તે પશ્ચાદ્ભૂત છે. પશ્ચાદ્ભૂત ચારિત્રને ફેંકીને (=મૂકીને) ગૃહસ્થ થયેલો હોય છે. તે પત્નીથી રહિત અને ચોટલી રાખનારો હોય. ભિક્ષા માગે છે. (૩૩૨). ससिहो सभज्जगो वि य, सिद्धपुत्तो सकूचिओ भणिओ। नो भिक्खइ सिप्पाइ-कम्मं काऊण जीवेइ ॥३३३ ॥ सशिख: सभार्याकोऽपि यः सिद्धपुत्रः सकूर्चिकः भणितः। ... न भिक्षते शिल्पादिकर्म कृत्वा जीवति ॥ ३३३ ॥... .............८४३ .
ગાથાર્થ સિદ્ધપુત્રને ચોટલી રાખનારો, પત્નીથી સહિત અને દાઢીમૂછ રાખનારો કહ્યો છે. તે ભિક્ષા માગતો નથી, શિલ્પ વગેરે ધંધો કરીને
छ. (333) के वि य भणंति पच्छाकडपुत्तो सिद्धपुत्तगो भणिओ। ससिहो वा असिहो वा सभज्जगो वा अभज्जो वा ॥३३४ ॥ केऽपि च भणन्ति पश्चात्कृतपुत्रः सिद्धपुत्रको भणितः । सशिखो वाऽशिखो वा सभार्याको वाऽभार्याको वा ॥ ३३४ ॥ ......८४४
ગાથાર્થ– કોઈક કહે છે કે (શાસ્ત્રમાં) પશ્ચાત્કૃતના પુત્રને સિદ્ધપુત્ર કહ્યો છે. તે ચોટલીવાળો હોય કે ચોટલી વિનાનો પણ હોય, પત્ની સહિત હોય કે પત્નીથી રહિત પણ હોય.' (૩૩૪). एए सव्वे वि सम्मत्तसंजुया जइ हवंति नामाणि । नो तेसिं जइ सम्मत्तं भटुंसव्वे वि ते गिहिणो ॥३३५ ॥ एते सर्वेऽपि सम्यक्त्वसंयुक्ता यदि भवन्ति नामानि ।
नो तेषां यदि सम्यक्त्वं भ्रष्टं सर्वेऽपि ते गृहिणः ॥ ३३५ ॥..........८४५ १. ४ मुंडन ४२।, शि५ (=यो2ell) २१, मने ली रात सिद्धपुत्र वाय. (१.६.७.४,
.५४४८)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org