SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ८२३ म्। ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૩૯ गीतार्थोऽपि खलु गीतार्थसेवाबहुमानभक्तिसंयुक्तः। पर्षद्गुणनयहेतुवादैर्देशनाकुशलः ॥ ३१३ ॥ ગાથાર્થ– ગીતાર્થ પણ ગીતાર્થની સેવા, ગીતાર્થ ઉપર બહુમાનભાવ અને ગીતાર્થની ભક્તિથી યુક્ત હોય છે અને પર્ષદાના ગુણો, નય અને હેતુવાદથી દેશના કરવામાં કુશળ હોય. (૩૧૩). विहिवाए विहिधम्मं, भासइ नो अविहिमग्गमण्णत्थं । इक्को वि जणमज्झ-दिओ व दिया व राओ वा ॥३१४ ॥ विधिवादे विधिधर्मं भाषते नोऽविधिमार्गमन्यार्थम् । एकोऽपि जनमध्यस्थितो वा दिवा वा रात्रौ वा ॥ ३१४ ॥......... ८२४ ગાથાર્થ– ગીતાર્થ એકલો હોય કે લોકોની મધ્યમાં રહેલો હોય, દિવસ હોય કે રાત્રિ હોય, વિધિ ( શાસ્ત્રોક્ત વિધાન) કહેવાની હોય ત્યારે વિધિરૂપ ધર્મને કહે છે, અન્ય અર્થવાળા અવિધિમાર્ગને ન કહે, અર્થાત્ શાસ્ત્રનો ખોટો અર્થ કરીને શાસ્ત્રમાં જેનું વિધાન ન હોય તેને ન 58. (3१४) . पाणंते विन मिच्छा, भासइ आयारगोयरं परमं ।। जिणमग्गे पडिकूलं, न रुयइ बहिकट्ठकिरिया वि ॥३१५ ॥ प्राणान्तेऽपि न मिथ्या भाषते आचारगोचरं परमम् । जिनमार्गे प्रतिकूलं न रोचते बहिःकष्टक्रिया अपि ॥ ३१५ ॥ ........ ८२५ - ગાથાર્થ– જિનમાર્ગમાં અજ્ઞાન લોકોની દષ્ટિએ જે પ્રતિકૂળ છે અને બાહ્ય કષ્ટકારી ક્રિયાઓ છે તે અજ્ઞાન લોકોને ન ગમવા છતાં ગીતાર્થ પ્રાણાતે પણ ઉત્કૃષ્ટ આચાર સંબંધી ખોટું ન બોલે. (૩૧૫) सव्वत्थ उचियदिट्ठी, उचियपवित्तिं करेइ सव्वत्थ । ... परदोसा दट्टणं, मुणइ सगकम्मपयडिभवा ॥३१६ ॥ सर्वत्रोचितदृष्टिरुचितप्रवृत्ति करोति सर्वत्र । ... परदोषान् दृष्ट्वा जानाति स्वककर्मप्रकृतिभवान् ॥ ३१६ ॥........... ८२६ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy