________________
ગુરુ અધિકાર વિભાગ-૨
प्रवचनमार्गसुदृष्टयो दृष्टिभिरात्मदोषदर्शनाः । રાપ્તિતાનુષ્ઠાના: સંવિનાધૃતીયક્ષધાઃ ॥ ૩૦ ................ ગાથાર્થ— ત્રીજા પક્ષને (=સંવિગ્ન પાક્ષિકપણાને) ધારણ કરનારા જીવો સમ્યક્ત્વ રૂપરત્નથી યુક્ત, ગીતાર્થ, સર્વશાસ્ત્રોમાં અને નયોમાં કુશળ, ધર્મને માટે જ વેષને ધારણ કરનારા, શરીરનાં સર્વ અંગોમાં આસ્તિક્મરૂપ આભરણોવાળા, પ્રવચનમાં જ સુદૃષ્ટિ રાખનારા, આત્મનિરીક્ષણથી પોતાના દોષોને જોનારા, શક્તિ પ્રમાણે અનુષ્ઠાન કરનારા અને સંવિગ્ન હોય છે.
વિશેષાર્થ— સાધુ અને શ્રાવક એ બેની અપેક્ષાએ ત્રીજો પક્ષ સંવિગ્નપાક્ષિક છે. સંવિગ્ન એટલે મોક્ષાભિલાષી સુસાધુઓ, પાક્ષિક એટલે પક્ષ(=સહાય) કરનારા. જે સંવિગ્નસાધુઓનો પક્ષ કરે તે સંવિગ્નપાક્ષિક. સંવિગ્નપાક્ષિકો પોતે શિથિલ હોવા છતાં સંયમ પ્રત્યે રાગવાળા હોય છે, એથી સુસાધુઓને સહાય કરે છે. સર્વવિરતિરૂપ સાધુધર્મ પ્રથમ મોક્ષમાર્ગ છે. દેશવિરતિરૂપ શ્રાવકધર્મ બીજો મોક્ષમાર્ગ છે અને સંવિશ્વપાક્ષિક ત્રીજો મોક્ષમાર્ગ છે. (૩૦૨-૩૦૩) सुज्झइ जई सुचरणो, सुज्झइ सुसावओ वि गुणकलिओ । उसन्नचरणकरणो वि, सुज्झइ संविग्गपक्खरुई ॥ ३०४ ॥ शुद्धयति यतिः सुचरणः शुद्धयति सुश्रावकोऽपि गुणकलितः । અવસત્રરળરગોડપિ સુર્યંતિ સંવિનવૃક્ષત્તિઃ ॥ રૂ૦૪ । ........ ગાથાર્થ— સારા ચારિત્રવાળો યતિ(=સાધુ) શુદ્ધ થાય છે. જ્ઞાનાદિક ગુણોથી યુક્ત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે, તથા શિથિલ છે ચરણ અને કરણ જેનું એવો સંવિગ્નપાક્ષિક–સંવિગ્નપક્ષની રૂચિવાળો પણ શુદ્ધ થાય છે. (સંવિગ્ન અટલે મોક્ષની અભિલાષાવાળા સાધુઓ. તેમના પક્ષમાં એટલે તેમની ક્રિયામાં જેની રૂચિ છે તે પણ શુદ્ધ થાય છે.) (૩૦૪) पंचमहव्वयजुत्ता, परमवसन्ना हु उसमे भावे । संजलणाणं सड्डागुणेहिं उज्जुत्तया हुंति ॥ ३०५ ॥ पञ्चमहाव्रतयुक्ताः परमवसन्नाः खलु उपशमे भावे । સંવતનાનાં શ્રદ્ધાળુનૈદ્ઘા મવન્તિ ॥ રૂ૦ ...
Jain Education International
For Personal & Private Use Only
૧૩૫
.८१५
...............................................
www.jainelibrary.org