SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬. સંબોધ પ્રકરણ ગાથાર્થ પાંચ મહાવ્રતોથી યુક્ત હોય અને પછી શિથિલ હોય તો પણ સંજવલન કષાયોનો ઉપશમ (Fક્ષયોપશમ) થયે છતે ફરી પણ શ્રદ્ધા અને ગુણોથી ચારિત્રમાં ઉદ્યમવાળા થાય છે. વિશેષાર્થक्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया। પતિતથા તમાવવૃદ્ધિ પુનઃ જ્ઞાનસાર ૯/૬ લાયોપથમિક ભાવમાં કરવામાં આવતી ક્રિયાથી શુભભાવથી પડી ગયેલાના પણ શુભભાવની ફરી વૃદ્ધિ થાય છે, અર્થાત્ જેના શુભભાવો મંદ પડી ગયા છે તેના પણ શુભભાવો લાયોપથમિકભાવથી ક્રિયા કરતાં કરતાં વધે છે, અને જેના શુભભાવો મંદ પડ્યા નથી તેના શુભભાવો ક્રિયા કરતાં કરતાં અધિક વધે છે. અથવા સ્થિર રહે છે. (જ્ઞાનસાર નવમું ક્રિયાષ્ટક શ્લો.૬) (૩૦૫). पवयणमोसावायं, मुणंति तेणत्यकारयं हियए। अप्पपरजाणणट्ठा, जम्हा सुद्धं परूवंति ॥३०६ ॥ प्रवचनमृषावादं जानन्ति तेऽनर्थकारकं हृदये। માત્મપરેશાનાર્થ ભસ્મનું શુદ્ધ પ્રરૂપત્તિ આ રૂ૦૬ .........૮૨૬ ગાથાર્થશાસસંબંધી મૃષાવાદ અનર્થ કરનાર છે એમ સંવિગ્નપાલિકો હૃદયમાં સમજે છે. તેથી સ્વ-પરના બોધ માટે પ્રરૂપણા શુદ્ધ કરે છે. (૩૦૬). सुद्धं सुसाहुधम्मं, कहेइ निदेइ निययमायारं। सुविहियमुणीण पुरओ, होई य सव्वोमराइणिओ ॥३०७॥ शुद्धं सुसाधुधर्मं कथयति निन्दति निजकमाचारम् । સુવિહિતમુનીનાં પુરતો મવતિ ચ સર્વાવમતિ / રૂ૦૭ .૦૧૭ ગાથાર્થ– શુદ્ધ (નિર્દોષ) એવા સાધુધર્મની લોકો પાસે પ્રરૂપણા કરે, અને પોતાના આચારની-શિથિલપણા વગેરેની નિંદા કરે, તથા સારા તપસ્વી સાધુઓની પાસે સર્વથી પણ વધુ થાય એટલે તરતના દીક્ષિત સાધુથી પણ પોતાના આત્માને લઘુ-નાનો માને. (૩૦૭) ન નાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy