________________
१३४ .
સંબોધ પ્રકરણ केऽपि मुनिरूपपाशाः स्फुरन्ति निरङ्कुशकरिसमोद्दामाः। .. असंयता इति संयतमालप्या बालरम्याश्च ।। २९९ ............... ८०९
ગાથાર્થ– નિરંકુશ હાથીના જેવા ઉશ્રુંખલા કેટલાક મુનિના વેષમાં દુષ્ટમુનિઓ દેખાઈ રહ્યા છે. સંયત (સાધુ) ન હોવા છતાં સંયત રીતે पोदापाय छे, मने पाणवाने भाटे भनी २ दाग छ...(२८८) कहमण्णहा मुणिज्जइ, तेसि सरूवं न होइ जिणवयणं। सुद्धपरूवगमुणिणो, गीयत्था जइ न हा हुज्जा ॥३००॥ कथमन्यथा ज्ञायते तेषां स्वरूपं न भवति जिनवचनम् । शुद्धप्ररूपकमुनयो गीतार्था यदि न हा ! भवेयुः ॥ ३०० ...... ८१० ગાથાર્થ– હા! જો જિનવચન ન હોય અને શુદ્ધ પ્રરૂપણા કરનારા, ગીતાર્થ સાધુઓ ન હોય તો દુષ્ટમુનિઓનું સ્વરૂપ કેવી રીતે જાણી શકાય? અર્થાત્ જિનવચન છે અને શુદ્ધ પ્રરૂપક ગીતાર્થ મુનિઓ છે તેથી दुष्ट भुनिमान २१३५ %80. Ntय छे. (300) ,
आगमभणियं जो पण्णवेइ सद्दहइ कुणइ जहसत्तिं। . तिल्लोक्कवंदणिज्जो, दूसमकाले वि सो साहू ॥३०१॥ आगमभणितं यः प्रज्ञापयति श्रद्दधते करोति यथाशक्तिम् । त्रिलोकवन्दनीयो दुःषमकालेऽपि स साधुः ॥ ३०१ ।। ............. ८११ ગાથાર્થ જે સાધુ આગમમાં કહેલાની પ્રરૂપણા કરે છે, શ્રદ્ધા કરે છે અને યથાશક્તિ પાલન કરે છે, તે સાધુ દુષમકાળમાં પણ ત્રણ જગતના दोने वहनीय छे. (3०१)
सम्मत्तरयणकलिया, गीयत्था सव्वसत्थणयकुसला। धम्मत्थियवेसधरा, अत्थिक्काभरणसव्वंगा ॥३०२ ॥ सम्यक्त्वरत्नकलिता गीतार्थाः सर्वशास्त्रनयकुशलाः । धर्मार्थिकवेषधरा आस्तिक्याभरणसर्वाङ्गाः ॥ ३०२ ॥........... ८१२ पवयणमग्गसुदिट्टी, दिट्ठीहि अत्तदोसपासणया। सत्तिकयाणुदाणा, संविग्गा तइयपक्खधरा ॥३०३ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org